આપણું આણંદ

આપણું આણંદ મિલ્ક સિટી આણંદ. Non profit organization.

નમસ્કાર મિત્રો.આજ રોજ તારીખ 05.04.2026 ના સવાર ના 09:30 થી 11:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના ...
05/04/2026

નમસ્કાર મિત્રો.

આજ રોજ તારીખ 05.04.2026 ના સવાર ના 09:30 થી 11:30 સુધીમાં ભાઈકાકા પાસે લક્ષ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક માટીના માળા તથા કુંડા નું વિતરણ કરવામાં આવ્યું..

આભાર 🙏

30/03/2026
નમસ્કાર મિત્રો.લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય ના અનુંસંધાન માં આજ રોજ સવારે ગરીબ વિસ્તારમાં (ન્યુ સંકેત રોડ; GIDC વિ...
12/10/2025

નમસ્કાર મિત્રો.

લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય ના અનુંસંધાન માં આજ રોજ સવારે ગરીબ વિસ્તારમાં (ન્યુ સંકેત રોડ; GIDC વિસ્તાર તથા મોગરી ) માં કપડાં તથા મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું.

આ એકટીવીટી માં આશરે 250 જેટલાં જરૂરિયાત મંદ પરિવાર ને કપડાં તથા મીઠાઈ વિતરણ નો લાભ પ્રાપ્ત થયેલ છે.

છેલ્લા 15 વર્ષે થી કરવામાં આવતી આ સામાજિક એકટીવીટી ખુબ જ મહત્વ ની બની ગયેલ છે.

આપણો એક નાનો પ્રયાસ લોકો ની દિવાળી સારી બનાવી શકે એવી આશા સાથે...

જય હિંદ

આભાર 🙏
લક્ષ્ય ટીમ.

20/07/2025

આજ કાલ ના 2 પૈસા ના નેતા ને શું ખબર પડે કે દેશના ઘડવૈયા એવા દેશના લોખંડી પુરૂષ સરદાર સાહેબ શું હતા એના માટે તો એને સમજવા એવા એ તો બીજો જન્મ લેવો પડે..

માપમાં રેજો..

જય સરદાર
જય જય ગરવી ગુજરાત.

Dr. Physio...
16/07/2025

Dr. Physio...

જય હિંદ મિત્રો 🙏🇮🇳પહેલ ગામ (જમ્મુ કાશ્મીર ) માં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર દરેક ભારતીય ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અ...
12/05/2025

જય હિંદ મિત્રો 🙏🇮🇳

પહેલ ગામ (જમ્મુ કાશ્મીર ) માં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર દરેક ભારતીય ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આ આતંકવાદી હુમલાના વળતા જવાબમાં *Indian Army* દ્વારા પાકિસ્તાન પર ખુબજ કુશળતા પૂર્વક જે કાર્યવાહી કરીને એક સબક શીખવાડવામાં આવ્યો; એવી આપણી સેનાના શૌર્યને વંદન કરવા માટે આપણા *લક્ષ્ય ગ્રુપ અને શ્રી મેલડી માતાજી ટ્રસ્ટ; વલાસણ ધામ* દ્વારા *"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"* કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો થી લઈને વડીલો દ્વારા મોટી સંખ્યામાં ભારે ઉત્સાહ થી રક્તદાન કરવામાં આવ્યું હતું.

આભાર 🙏

"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ....
01/05/2025

"રકતાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ"

આવો સૌ સાથે મળીને રક્તદાન કરીએ....

Blankets Drive 🛵🚙 is on call 📞☎️ at various places like Bhai Kaka,; MotaBazar,; Big BazarRoad,; New Bus Station Road and...
30/11/2024

Blankets Drive 🛵🚙 is on call 📞☎️ at various places like Bhai Kaka,; MotaBazar,; Big BazarRoad,; New Bus Station Road and 80 Feet Road...🧥🧤🧣.

Thanks to all donors and volunteers. 👍

# Lakshya Foundation

Lakshya Foundation

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું આણંદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to આપણું આણંદ:

Share

Category