District ICDS Office, Anand

District ICDS Office, Anand We are Team of ICDS WCD Department . We serve services to Anganvadi beneficiaries on daily basis.

આજરોજ આણંદ જિલ્લા ખાતે માન. RDD શ્રી, વડોદરા ઝોનની અધ્યક્ષતામા ઘટક કક્ષાએ CDPO શ્રી, મુખ્યસેવિકાશ્રી, NNM સ્ટાફની Online...
19/06/2025

આજરોજ આણંદ જિલ્લા ખાતે માન. RDD શ્રી, વડોદરા ઝોનની અધ્યક્ષતામા ઘટક કક્ષાએ CDPO શ્રી, મુખ્યસેવિકાશ્રી, NNM સ્ટાફની Online VC મારફતે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
જેમાં ઘટક વાઈઝ
• Children Nutritional Status
• પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત CMAM-EGF મા SAM-MAM બાળકોનું સ્ક્રીનિંગ તથા એન્ટ્રી
• MMY યોજના અંતર્ગત સમીક્ષા
• આંગણવાડી બાંધકામ અંગેની સમીક્ષા, તથા
• અન્ય યોજનાકીય બાબતની સમીક્ષા કરવામાં આવેલ.
• માન. વિભાગીય નાયબ નિયામકશ્રી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી.
PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા મનરેગા અંતર્ગત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી સત્વરે કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચન આપવ...
18/06/2025

પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા મનરેગા અંતર્ગત આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી સત્વરે કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચન આપવામાં આવ્યું. PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

માસના ત્રીજા મંગળવાર નિમિત્તે આંગણવાડી કેન્દ્રોમાં “પોષણ સેતુ”, બાળદિન તથા અન્નપ્રાશન દિવસની ઉજવણી. લાભાર્થીઓને THRનું મ...
17/06/2025

માસના ત્રીજા મંગળવાર નિમિત્તે આંગણવાડી કેન્દ્રોમાં “પોષણ સેતુ”, બાળદિન તથા અન્નપ્રાશન દિવસની ઉજવણી. લાભાર્થીઓને THRનું મહત્વ, સરગવાનું મહત્વ વિશે, બાળકોના વાલીઓ, ધાત્રી, કિશોરીઓ સાથે તેઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવા અંગે જરૂરી સંમપરામર્શન કરાયું.
આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

આણંદ જિલ્લા ખાતે WCD, ઓડીસા રાજ્યમાથી માન.અધિક સચિવશ્રી સાથેની ટિમ ધ્વારા ICDS હેઠળ THR ઉત્પાદન અને વિતરણના મોડલનો અભ્યા...
11/06/2025

આણંદ જિલ્લા ખાતે WCD, ઓડીસા રાજ્યમાથી માન.અધિક સચિવશ્રી સાથેની ટિમ ધ્વારા ICDS હેઠળ THR ઉત્પાદન અને વિતરણના મોડલનો અભ્યાસ કરવા આંગણવાડી કેન્દ્ર, ICDS આણંદ જિલ્લા કચેરી, તેમજ AMUL THR પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી. તેમજ ICDSની રાજ્ય પ્રેરિત યોજનાઓ વિશે માહિતી મેળવવામાં આવી.
PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

આઈ.સી.ડી.એસ તથા આરોગ્ય ખાતાની સયુકત મુલાકાત દરમ્યાન ગૌરવી દિન ની ઉજવણી  અંતર્ગત બોરસદ ઘટક ૩ ના  દાવોલ સેજામાં મેડીકલ ઓફી...
11/06/2025

આઈ.સી.ડી.એસ તથા આરોગ્ય ખાતાની સયુકત મુલાકાત દરમ્યાન ગૌરવી દિન ની ઉજવણી અંતર્ગત બોરસદ ઘટક ૩ ના દાવોલ સેજામાં મેડીકલ ઓફીસર ,CHO, FHW તથા મુખ્યસેવિકાની હાજરીમાં કિશોરીઓ નું BMI , HB ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ પોષણ અંગે સમજ આપી અને આજે જન્મેલ બાળકની વજન તથા લંબાઈ કરવામા આવી.
~આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District@Anand District Panchayat

“પોષણ સેતુ” તથા “બાલ-તુલા” દિવસની ઉજવણી અંતર્ગત સી.ડી.પી.ઓ.શ્રી ધ્વારા વજન-ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું, ઓછા...
10/06/2025

“પોષણ સેતુ” તથા “બાલ-તુલા” દિવસની ઉજવણી અંતર્ગત સી.ડી.પી.ઓ.શ્રી ધ્વારા વજન-ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું, ઓછા વજન વાળા બાળકોના વાલીઓ સાથે તેઓની પોષણની સ્થિતિમાં સુધારો લાવવા અંગે જરૂરી સંપરામર્શન કરાયું.
આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

"Poshan - Setu" "Baad - Tula" Diwas ujavani attended by POAnand   PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Devel...
10/06/2025

"Poshan - Setu" "Baad - Tula" Diwas ujavani attended by PO
Anand PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

09/06/2025

ચલો ચલે આંગણવાડી....
આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી...
વધુમાં વધુ બાળકોનું રજીસ્ટ્રેશન થાય તે માટેનું પગલું.
તમારાં બાળકને આજે જ નજીકની આંગણવાડીમા મૂકો.... PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

નવજાત શીશું અને માતાની ગૃહ મુલાકાત ICDSઆંગણવાડી કાર્યકર તથા આશા કાર્યકરની સંયુક્ત મુલાકાત કરવામાં આવેલ જન્મ સમયે ૨.૫ વજન...
05/06/2025

નવજાત શીશું અને માતાની ગૃહ મુલાકાત ICDS
આંગણવાડી કાર્યકર તથા આશા કાર્યકરની સંયુક્ત મુલાકાત કરવામાં આવેલ જન્મ સમયે ૨.૫ વજન જણાવેલ તેથી FHW ધ્વારા માતાનું HB કરવામાં આવેલ માતાને સાચી Feeding પદ્ધતિ વિષે આંગણવાડી વર્કર તથા FHW ધ્વારા IYCFની જાણકારી આપવામાં આવેલ.
~આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

આઈ.સી.ડી.એસ. આંગણવાડી કેન્દ્ર્ના ભૂલકાઓનો "પર્યાવરણ બચાઓ" અંગે સંદેશ.. ચાલો, આ બાળકોના સંદેશને અપનાવીએ, અને ભવિષ્યને હરિ...
05/06/2025

આઈ.સી.ડી.એસ. આંગણવાડી કેન્દ્ર્ના ભૂલકાઓનો "પર્યાવરણ બચાઓ" અંગે સંદેશ.. ચાલો, આ બાળકોના સંદેશને અપનાવીએ, અને ભવિષ્યને હરિયાળું બનાવીએ. PMO IndiaCMO GujaratWCD Gujarat- Women & Child Development Department, Government of GujaratBhanuben BabariyaCollector Anand DistrictAnand District Panchayat

"પોષણ સેતુ" પ્રોજેકટ અંતર્ગત કૂપોષિત બાળકોના પોષણની સ્થિતિમાં સુધારો લાવવા હેતુસર આંગણવાડી કેન્દ્રો ખાતે બાલશક્તિ THR મા...
05/06/2025

"પોષણ સેતુ" પ્રોજેકટ અંતર્ગત કૂપોષિત બાળકોના પોષણની સ્થિતિમાં સુધારો લાવવા હેતુસર આંગણવાડી કેન્દ્રો ખાતે બાલશક્તિ THR માથી રાબ તથા સરગવાનો સૂપ પીવડાવવાનું આયોજન હાથ ધરાયું.
~આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

આઈ. સી. ડી. એસ. અને આરોગ્ય શાખાના સંકલન દ્વારા "ગૌરવી દિવસ" ઉજવણી.કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીમાતા ઓનું HB ટેસ્ટ તથા SAM બ...
05/06/2025

આઈ. સી. ડી. એસ. અને આરોગ્ય શાખાના સંકલન દ્વારા "ગૌરવી દિવસ" ઉજવણી.કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીમાતા ઓનું HB ટેસ્ટ તથા SAM બાળકોને CHO દ્વારા સબ સેન્ટર પર આરોગ્ય નિરીક્ષણ એડીમાં ટેસ્ટ કરવામાં આવેલ જેમાં વાલીઓ સાથે સંપરામર્શન દ્વારા CMTC મોકલવા સમજાવતા બાળકો ના વાલી તૈયાર થયેલ CMTC ખાતે એડમિટ કરવા જણાવેલ. આણંદ PMO India CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Collector Anand District Anand District Panchayat

Address

Anand
Anand
388001

Telephone

+916357036100

Website

Alerts

Be the first to know and let us send you an email when District ICDS Office, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District ICDS Office, Anand:

Share