15/07/2026
કોઈ એમ કહે ને કોંગ્રેસ પાર્ટી ફક્ત મુસ્લિમ સમાજ ની છે તો હું તેને પ્રેમ થી કહીં શકું છું કે અવે તો ભાજપ વચ્ચે પણ અમુક મુસ્લિમ સમાજ મોટાભાગના નેતાઓ અંદરથી મોટાપ્રમાણમાં ઇલુ ઇલુ કરી રહ્યા છે તોય બે ટાઈમ નું રોટલી સુખ શાંતિ અને આનંદ થી નથી ખાઈ સકતા નથી
કેમ કે દુનિયાની સૌથી મોટી કહેવત છે કે ઘેટાં ની ટોળકી એક્જ રસ્તે ચાલતા જોવા મળે છે પછીથી ભલે ને એને ખાંડા માં પડવો પંડે પણ રસ્તો તો તેજ અપનાવશે..
હું પણ એમના કાર્ય થી નારાજગી વ્યક્ત કરી. આપ માં જવાનું
વિચાર્યું હતું પણ મોટાભાગના કોંગ્રેસ પાર્ટી ના મોટાભાગના નેતાઓ એ મારું હાથ ઝાલી લીધો અને હું રોકાઈ ગયો છું
કોંગ્રેસ કાર્યકર્તા તરીકે છું