Deputy Director of Agriculture-Ext Office Amreli

Deputy Director of Agriculture-Ext Office Amreli This is the Official Page of Office of the Deputy Director of Agriculture (Extension) Amreli.

હઠીલા નીંદામણો જેવા કે ચીઢો (છયા) અને ધ્રોકડ (ધરો) નું સંકલિત નિયંત્રણ માટે ઉનાળુ સિઝન સૌથી ઉત્તમ છે. કારણ કે આ સિઝનમાં ...
30/03/2026

હઠીલા નીંદામણો જેવા કે ચીઢો (છયા) અને ધ્રોકડ (ધરો) નું સંકલિત નિયંત્રણ માટે ઉનાળુ સિઝન સૌથી ઉત્તમ છે. કારણ કે આ સિઝનમાં ખેતર ખાલી હોવાથી કલ્ચરલ પ્રેકટાઇસિસ (ખેત કાર્યો જેવા કે ખેડ ) સરળતાથી કરી શકાય છે. આજના સંદેશ પેપર તારીખ ૩૦-૦૩-૨૦૨૬ માં ચિઢો અને ધ્રોકડ નું સંકલિત નિયંત્રણ કઈરિતે કરવું તેની માહિતી આપેલ છે.
ખેડૂતમિત્રો જો આ માહિતી તમને સારી લાગે તો અન્ય ખેડૂતોને શેર કરવા વિનંતી છે.

26/03/2026

Press note
26/03/2026

Press note

25/03/2026

Press note
25/03/2026

Press note

ઘઉં નું પરાળ અથવા તો જેને આપણે કુવળ પણ કહીએ છીએ તેની ઉપર જો યુરિયા પ્રક્રિયા કરવામાં આવે તો પશુઓ માટે સૂકા ચારાનો ઉત્તમ ...
23/03/2026

ઘઉં નું પરાળ અથવા તો જેને આપણે કુવળ પણ કહીએ છીએ તેની ઉપર જો યુરિયા પ્રક્રિયા કરવામાં આવે તો પશુઓ માટે સૂકા ચારાનો ઉત્તમ વિકલ્પ બની જાય છે. આપણે ઘણીવખત સૂકા ચારાની અછત હોય ત્યારે પશુઓને મગફળીના પાલા સાથે ભેળવિને પશુઓને આપતા હોઈએ છીએ. પરંતુ જો ઘઉંના પરાળ (કુવળ) ની યુરિયા પ્રકિયા કરવામાં આવે તો પશુઓ તેમને ખાવાનું વધુ પસંદ કરે છે તેમજ તેની પોષકતત્વોની વેલ્યૂ વધી જાય છે. જેથી ઘઉંના પરાળને સળગાવવા કરતા આ રીતે પશુઓના ચારા તરીકે ઉપયોગ કરી શકાય છે તેની માહીતી આજના સંદેશ પેપર તારીખ ૨૩-૦૩-૨૦૨૬ માં આપેલ છે.
ખેડૂતમિત્રો જો આ માહિતી સારી લાગે તો અન્ય ખેડૂતોને શેર કરવા વિનંતી છે.

21/03/2026

18/03/2026

12/03/2026



Address

B-301, Bahumali Bhavan
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Deputy Director of Agriculture-Ext Office Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share