28/04/2026
આજની ચર્ચા સદીયો થી ચાલી આવતા નશા પર, જ્યારે લોકો ને એવી વનસ્પતિ મળી જેના સેવન થી લોકો મૃત્યુ પામતા હતા, પછી હજારો વર્ષ સુધી લોકો એ બધી વનસ્પતી દુર જ રહેતા અને તેનો ઉપયોગ દુશ્મન ને ખવડાવી ને મારી નાખવા માટે કરતા, પણ સમય જતા ફરી લોકો એ તેનુ સેવન કરવા નુ ચાલુ કર્યુ પણ થોડી માત્રા મા અને પછી ક્રેઝ આવ્યો નશા યુગ નો, પહેલાના સમય મા ભાંગ,મદીના ના નશો થતો હતો અને તેના વધુ માત્રા મા તેનુ સેવન કરનાર પાગલ થઈ જતા અથવા મરી પણ જતા, પણ હવે આજના યુગમા તે ભાંગ અને મદીના નુ નવુ વર્જન આવ્યુ દારુ,અફીણ અને ગાંજા ના સ્વરૂપ મા, દારૂ ઘણી પ્રકાર ના હોય છે અને અફીણ લેબોરેટરી પછી તેના પણ ઘણા પ્રકાર આવ્યા તેને આજે આપણે ડ્રગ્સ કહીએ છીએ, અને ગાંજા ની વનસ્પતિ ક્રોસ વનસ્પતિ નુ સર્જન થયુ તેને આપણે તમાકુ થી પણ ઓળખીએ છીએ, આ બધુ ધીમુ મોત છે અને ખોટા વિચારો ના આ બધા સર્જહાર પણ છે જે ઘણી દુખની વાત છે, આ નશો દુનીયા મા 90% લોકો અને ભારત મા 70% લોકો દ્રારા થાય છે, ભારત મા 20 વર્ષ મા નશા કરનારા લોકો ની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેના સકન્જા મા 13 વર્ષ ના બાળકો 18 વર્ષ ની શરૂઆતી યુવા પેઠી સામીલ છે, આ વાત એટલા માટે જણાવુ છુ કે જ્યારે તમે તમારા દુશ્મન ને મારી ના શકો તો તમારા પૈસે તમને આ બધા વ્યસન અને નશા ની લત લગાડો, પછી તે પોતે જ પોતાના કે ચોરાવ પેસૈ તે તેનુ અને તેના પરીવાર અને સમાજ ના લોકો નુ મોત ને તે માણસ ખેચી ને લાવશે આ વાત ભારત અને હીન્દુ ના દુશ્મન લોકો એ જણાવી છે, અને આપણે બધા આ વાતને સારી રીતે સમજી એ પણ છીએ છે, ક્યા લોકો ભવિષ્ય મા દુખી હશે તે નક્કી કરવુ હોય તો તે સમાજ કે દેશ ના કેટલા લોકો નશો કરે છે તેની સંખ્યા પરથી 100% સચોટ સાચી ભવિષ્ય વાણી થઈ શકે છે, વાત ભારત ની કરીએ તો ભારત મા દારુ,અફીણ,ગાજો,અને ગેરકાયદેસર અથવા ખોટી રીતે લાઇસન્સ નો દુર ઉપયોગ કરી ડ્રગ્સ અને દારૂ નુ વેચાણ કરનાર વીરૂધ્ધ સરકાર તેને સજા મોત નય આપે તો, 2040 મા ભારત માથે સેકડો રૂપીયા નુ વિદેશી દેવુ હશે, અને 2050 મા ભારત ની સ્થિતી આજના પાકીસ્તાન જેવી હશે, ખાવા માટે અન્ન નહી હોય અને નશા કરવા માટે અહીયા બધા વીલન જ હશે જે કોઇ પણ માણસ કોઇ પણ નુ ખુન કરી નાખશે, એટલા માટે આજની સરકાર નશા ના વેચાણ ને રોકવા બધા જ પ્રયાસ કરી રહી છે, પણ તેની સામે અને તેની વીરૂધ્ધ સતા મા રહેલા લોકલ અને ઇન્ટરનેશલન મોટા મોટા નશેડીઓ છે, જે સરકાર ના બધા પ્રયાસ ને ફેલ કરવા મથી રહ્યા છે, અને આજના બધા યુવા વર્ગ ને નશેડી બનાવવા 50000 વધુ હીન્દુ ગેંગ અને 2200000 વધુ મુસ્લીમ ગેંગ ભારત મા બનાવી ચુકી છે, અને આ બધા સુધી પહોચવુ એ આ સરકાર માટે અત્યાર સુધી નો ખુબ મોટો અને અઘરો પડકાર છે માટે આપણે નશા વીશે જાગૃત થઈ ને સરકાર ની મદદત કરવી જોઇએ, અને ભવીષ્ય મા આવનાર ખતરા ને આજે જ ઓળખી અને પાણી આવ્યા પેલા પાળ બાંધવા જેવુ હીન્દુ સંસ્કૃતી નુ સમજણ ભર્યુ કામ કરીએ ....અસ્તુ