Amreli District Youth Congress

Amreli District Youth Congress Politics

ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રભારી રાજેશ સિન્હા જી તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલસિંહ ની સૂચના થી અમરેલી જિલ્લ...
14/03/2024

ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રભારી રાજેશ સિન્હા જી તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલસિંહ ની સૂચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રભારી શ્રી રાજપાલસિંહ જાડેજા દ્વારા અમરેલી જિલ્લા માં યુવક કોંગ્રેસ ને વધુ મજબૂત કરવા નીચે મુજબ ના હોદેદારો ની વરણી કરવા માં આવી છે.

Harpalsinh Chudasama
Indian Youth Congress
Gujarat Youth Congress

11/03/2024

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાનાં સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ જી રાજુલા પધારી રહ્યાં ત્યારે ૯૮ - રાજુલા જાફરા...
20/01/2024

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાનાં સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ જી રાજુલા પધારી રહ્યાં ત્યારે ૯૮ - રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા યુથ કોંગ્રેસ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે.

Gujarat Youth Congress
Shaktisinh Gohil
Harpalsinh Chudasama
Ambarish Der

18/01/2024

વડોદરાના હરણી તળાવમાં ગંભીર બેદરકારી થી બોટ પલ્ટી જતા વ્હાલા 12 વિદ્યાર્થીઓ 2 શિક્ષકો એ જીવ ગુમાવ્યા... ખુબ જ દુઃખદ

ઘટનામાં મૃતક વ્હાલા ભૂલકાઓની આત્માને પ્રભુ શાંતિ આપે અને પરિવાર પર આવેલ દુઃખ ને સહન કરવાની ભગવાન શક્તિ આપે ૐ શાંતિ 💐

*અમરેલી જીલ્લા કોંગ્રેસ પરીવાર*               આયોજીત     *""સ્નેહ સંવાદ સંમેલન""*Paresh DhananiPratap DudhatGujarat Yout...
21/12/2023

*અમરેલી જીલ્લા કોંગ્રેસ પરીવાર*
આયોજીત
*""સ્નેહ સંવાદ સંમેલન""*

Paresh Dhanani
Pratap Dudhat
Gujarat Youth Congress

ગુજરાત યુથ કોંગ્રેસ  પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી દેવરાજ બાબરીયા અને રાજુલા વિધાન...
12/12/2023

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી દેવરાજ બાબરીયા અને રાજુલા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી અજય શિયાળ દ્વારા રાજુલા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી ભરત માણસુરભાઈ વાઘ ની નિમણૂક કરવામાં આવી તે ખુબજ સરાહનીય.

આવનાર સમય માં ભાઈ શ્રી ભરત આ વિસ્તાર ના યુવાનો નો અવાજ બની રાજકીય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ.

જય હિન્દ.

Gujarat Youth Congress
Ambarish Der

Gujarat Youth Congress
25/11/2023

Gujarat Youth Congress

ધનતેરસના તહેવારની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. ભગવાન ધન્વંતરી તમારા જીવનના દરેક દિવસને તેજસ્વી અને આશી...
10/11/2023

ધનતેરસના તહેવારની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. ભગવાન ધન્વંતરી તમારા જીવનના દરેક દિવસને તેજસ્વી અને આશીર્વાદ આપે.

HAPPY DHANTERAS 🪔💐🎆


Gujarat Youth Congress

21/10/2023

મારી માટી મારો દેશ ની સફળતા મળી હોય તો પછી
ગુજરાતના યુવાનો રાહ જોઈ રહ્યા છે
મારા મતદારો કાયમી નોકરીના હકદારો યાત્રાની

Address

Amreli
365601

Telephone

+917041552222

Website

Alerts

Be the first to know and let us send you an email when Amreli District Youth Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share