Mr Dabhi Info

Mr Dabhi Info સરકાર ની આવનાર તમામ યોજના ઓ ની માહિતી આ ચેનલ ના માધ્યમ થી આપ સુધી પહોંચાડવામાં આવશે.

Information about all the upcoming schemes of the government will be conveyed to you through this channel

https://t.me/online_informant

17/04/2026

પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ)

અરજીની તારીખ 27/03/2026 થી 26/04/2026

યુનિટ કોસ્ટ રૂ. ૧૦,૦૦૦/- સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦% કે રૂ.૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે FPO/FPC/FIG/બાગાયતી પાકોની સહકારી મંડળીને૭૫ % કે રૂ.૭૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

જોડાણ (અરજી સાથે)
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બેંક પાસબુક or કેન્સલ ચેક
મોબાઈલ નંબર

*અરજી ક્યાં કરવી?*
તમે તમારા નજીકના *VCE* (ગ્રામ પંચાયત),
સાયબર કાફે અથવા જાતે *i-khedut* પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join

વજકાંટો અને પ્લાસ્ટિક કેરેટ્સ માટે રૂ 7500 સહાય
https://youtu.be/Wo0jTUGv9fQ

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

-gram6242

17/04/2026

હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે સહાય

અરજીની તારીખ 27/03/2026 થી 26/04/2026

મહત્તમ એકમ ખર્ચ રૂ. 20,000 પ્રતિ સેટ પ્રમાણે ખર્ચના 40 % સહાય

જોડાણ (અરજી સાથે)
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બેંક પાસબુક or કેન્સલ ચેક
મોબાઈલ નંબર

*અરજી ક્યાં કરવી?*
તમે તમારા નજીકના *VCE* (ગ્રામ પંચાયત),
સાયબર કાફે અથવા જાતે *i-khedut* પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

-gram6242

17/04/2026

મીની ટ્રેકટર (20 PTO HP સુધીના), મીની રોટાવેટર, મીની કલ્ટીવેટર, મીની ટ્રેલર, મીની ટેન્કર - કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ

અરજીની તારીખ 27/03/2026 થી 26/04/2026

આ યોજનામાં મીની ટ્રેક્ટર (20 PTO HP સુધીના), સાથે મીની કલ્ટીવેટર, મીની રોટાવેટર મીની ટ્રેલર તથા મીની પાણીના ટેન્કર માં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે. જો તમારી પાસે હયાત મીની ટ્રેક્ટર (20 PTO HP સુધીના) હોય અને મીની ટ્રેલર તથા મીની પાણીના ટેન્કરની ખરીદી પર સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે.

જોડાણ (અરજી સાથે)
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બેંક પાસબુક or કેન્સલ ચેક
મોબાઈલ નંબર

*અરજી ક્યાં કરવી?*
તમે તમારા નજીકના *VCE* (ગ્રામ પંચાયત),
સાયબર કાફે અથવા જાતે *i-khedut* પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join
INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

-gram6242

Mr Dabhi Info
Rajendra Dabhi

14/04/2026

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા i-Khedut પોર્ટલ પર ખેડૂતો માટે સાધન-સહાયની વિવિધ યોજનાઓ શરૂ થઈ ગઈ છે. જો તમે ટ્રેક્ટર, પાવર ટીલર, તાડપત્રી કે પંપ સેટ જેવા સાધનો ખરીદવા માંગતા હોવ, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે જાણીશું કે કયા સાધન પર કેટલી સહાય મળશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે
ખાસ નોંધ લેજો મિત્રો, આ તમામ યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27 માર્ચ 2026 થી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે. એટલે કે તમારી પાસે એક મહિના જેટલો સમય છે. અરજી કરવા માટે તમારે i-Khedut પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

"અરજી કરતી વખતે તમારી પાસે આટલી વિગતો હોવી જરૂરી છે:
આધાર કાર્ડ
બેંક પાસબુકની નકલ
જમીનના 7/8 ના ઉતારા
રદ કરેલ ચેક (જો જરૂર હોય તો)"

"તો રાહ કોની જુઓ છો? વહેલી તકે તમારા નજીકના સી.એસ.સી (CSC) સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરાવો. જો તમને આ માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. આવી જ ખેતીવાડીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર!"

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join

i Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રીત
https://youtu.be/6m2bOQCAyN0
i-Khedut Portal 2026-27
https://youtu.be/RabT9EeRCPw
પી એમ કિસાન ન્યુ અપડેટ નવા નિયમો
https://youtu.be/acvpIBLWLiY
આઇ ખેડુત પોર્ટલ અગત્યની માહિતી અરજી મંજૂર કે નામંજૂર
https://youtu.be/r1Ywo6dJkQ4
પુર્વ મંજુરીનો લેટર કેવી રીતે ડાઉલોડ કરવો
https://youtu.be/jIWhTyPg9pQ
ikhedut portal application status
https://youtu.be/Q7zn9q4i73A
Live Registration Ikhedut 2.0
https://youtu.be/nTOyPLHctOA

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

-gram6242

.0

13/04/2026

ikhedut portal new yojana 2026 | i khedut portal ma form kevi rite bharvu

08/04/2026

08/04/2026

Rain snow

08/04/2026

તાલાલા ગીર વહેલી સવારે વરસાદ

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

08/04/2026

વેરાવળ નું ભેટાળી જોરદાર વરસાદ

ભયંકર વાવાજોડું ભયકંર માવઠું ઉંટરડા,બારડ, અરવલ્લી

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

08/04/2026

ઊંઝાના ઉનાવામાં વાવાઝોડા કરા સાથે વરસાદ

વોટસપ ગ્રૂપ
https://chat.whatsapp.com/CbMSyV1dM8l9JHHe4u9UUY
All our given information is on Telegram channel
અમારી આપેલી તમામ માહિતી ટેલિગ્રામ ચેનલ પર છે
Telegram Link - https://t.me/online_informant

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCaxRfdfVJKL2tTetxcaeN4A/join

INSTAGRAM
https://instagram.com/dabhi.rajendra.395
FACEBOOK
https://www.facebook.com/profile.php?id=61559702812105

Address

Nana Rajkot
Amreli
365435

Website

Alerts

Be the first to know and let us send you an email when Mr Dabhi Info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share