30/12/2021
આજ રોજ તારીખ ૨૯/૧૨/૨૦૨૧ ના રોજ મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા ખાંભા તાલુકા મા જૈન દેરાસર હોલ ખાતે આરોગ્ય કેમ્પ કાયૅક્રમ કયૉ જેનુ આયોજન મહિલા સામખ્ય અમરેલી જિલ્લા સંકલન અધિકારી શ્રી ઇલાબેન ગોસ્વામીના માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમા તાલુકાના અલગ અલગ ૫ ગામની ૪૬ બહેનો અને કિશોરી સહભાગી બની હતી કાયૅક્રમનો પરિચય તેમજ મહિલા સામખ્ય કાયૅક્રમનો પરિચય તેમજ આજના કાયૅક્રમનો પરિચય જેમાં આરોગ્ય અને પોષણ ની સમજ તેમજ કિચન ગાડૅન ની સમજ તેમજ કિશોરીઓ ને પોતાના આરોગ્ય ની કાળજી રાખવી તે વિષે માહિતી આપી સગૅભા બહેનો ને વિષેશ કાળજી રાખવી તેમની સમજ ધાત્રી માતા ઓને બાળક ઉછેર ની સમજ સ્વછતા અંગે સમજ પોષટીક આહાર વિશે માહિતી આપી તેમજ પુસ્તકાલયૅ અંગે જાણકારી આપી શાળા મા બાળકો નુ ડૉપ આઊટ અટકાવવું દીકરી ઑને આગળ ભણવા માટે સમજ જે. આર. પી. સોનલ બહેન દ્વારા બહેનો ને માગૅદશૅન આપવા મા આવ્યુ સી. આર. પી. ગોસ્વામી મનિષા બહેન દ્વારા અંધશ્રદ્ધા આપણા જીવનમાં ઊભી થતી મુશ્કેલી ની માહિતી આપી કૉરિવાજ ખોટી માન્યતા વિષે સમજ આપી અંધવિશ્વાસ વિષે જાગૃત થાવું તેમની સમજ આપી તેમજ કિશોરીઓ દ્રાવારા કુપોષણ અને આરોગ્ય વિશે વકૃત્વ સ્પધા કરાવેલ જેમાથી કુપોષણ અટકાવવાનું માગૅદશૅન મળેલ છે તેમજ બહેનોને કાયૅક્રમનુ પરિણામ વિશે બહેનોના દ્વારા બે બોલ તેમજ આ કાર્યક્રમ ને સફળ જે. આર. પી. દાફડા સોનલબેન તેમજ ગોસ્વામી મનિષા બહેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી બહેનોને વિષેશ કાળજી રાખવી તેમની સમજ ધાત્રી માતા ઓને બાળક ઉછેર ની સમજ સ્વછતા અંગે સમજ પોષટીક આહાર વિશે માહિતી આપી તેમજ પુસ્તકાલયૅ અંગે જાણકારી આપી શાળામા બાળકોનુ ડ્રોપ આઊટ અટકાવવું દીકરી ઑને આગળ ભણવા માટે સમજ જે. આર. પી. સોનલ બહેન દ્વારા બહેનોને માગૅદશૅન આપવામા આવ્યુ સી. આર. પી. ગોસ્વામી મનિષા બહેન દ્વારા અંધશ્રદ્ધા આપણા જીવનમાં ઊભી થતી મુશ્કેલીની માહિતી આપી કૉરિવાજ ખોટી માન્યતા વિષે સમજ આપી અંધવિશ્વાસ વિષે જાગૃત થાવું તેમની સમજ આપી તેમજ કિશોરીઓ દ્રાવારા કુપોષણ અને આરોગ્ય વિશે વકૃત્વ સ્પધા કરાવેલ જેમાથી કુપોષણ અટકાવવાનું માગૅદશૅન મળેલ છે તેમજ બહેનોને કાયૅક્રમનુ પરિણામ વિશે બહેનો ના દ્વારા બે બોલ તેમજ આ કાર્યક્રમ ને સફળ જે. આર. પી. દાફડા સોનલબેન તેમજ ગોસ્વામી મનિષા બહેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી