પરમ એગ્રો સેન્ટર

પરમ એગ્રો સેન્ટર 🌱 જય કિસાન 🌱

01/12/2025

ટેકા ના ભાવે આપેલ મગફળી ના રૂપિયા 7 દિવસ માં જમા નથી થયા.? તો આ કારણ હોઈ શકે...

30/08/2025


#ગ્રોઓન

કપાસ સુકાય રહ્યા છે..??  કપાસ મા આ પ્રોબ્લેમ ખૂબ જ અને બધે જોવા મળે છે.. ખાસ કરી ને આગેતરા કપાસ માં.....આ કોઈ રોગ નથી એટ...
30/08/2025

કપાસ સુકાય રહ્યા છે..?? કપાસ મા આ પ્રોબ્લેમ ખૂબ જ અને બધે જોવા મળે છે.. ખાસ કરી ને આગેતરા કપાસ માં.....આ કોઈ રોગ નથી એટલા માટે એનું 100% કોઈ સોલ્યુશન નથી...

એટલે જે કપાસ પીળા પડી ને સુકાય રહ્યા છે એના માટે કોઈ ખોટા ખર્ચા કરવા નહીં... તેમ છતાં આપવું જ હોય તો ફૂગનાશક દવાનો છંટકાવ કરવો અને પિયત આપી દેવું વરસાદનું પાણી હોય ભેજ હોય તો પણ બોરનું અથવા તો કુવાનું પાણી આપવાથી થોડોક ફાયદો થશે.. અને એમોનિયમ સલ્ફેટ આપી આપી શકો છો આ આપ્યા પછી પણ રિકવરી આવતા ખૂબ જ સમય લાગશે.. છોડ ઉપર જે ઝીંડવા આવેલા છે તે સંપૂર્ણ પાકી જશે પછી કપાસમાં નવી ફુટ ચાલુ થશે કોઈપણ દવાથી 100% ટકા ટૂંકા સમયમાં રીઝલ્ટ મળશે નહીં માટે ખોટા ખર્ચા કરવા નહીં.....
અત્યારે બધા પોતપોતાની પ્રોડક્ટ વેચવા માટે માર્કેટ મા સારુ સારુ લખી ને ખેડૂતો ને આકર્ષિત કરી રહ્યા છે અને ડૂબતો માણસ જેમ તણખલુ પકડે એમ ખેડૂતો વિશ્વાસ કરી ને ખોટા ખર્ચા કરી રહ્યા છે.. આ બધા પ્રોબ્લેમો ખાસ કરીને રાત અને દિવસના તાપમાનની અંદર વધુ ફેરફાર એટલે કે દિવસ દરમિયાન વધુ ગરમી પડે અને અચાનક વરસાદ આવી વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે છોડની ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર ની સ્થિતિ પેદા થાય અને દર વર્ષે આવું થાય છે ભાદરવા મહિનામાં જે ગરમી પડે છે તેના લીધે જમીન તપે છે અને પછી વરસાદ આવે એટલે જમીનની અંદર ભેજનું પ્રમાણ એકાએક વધવાથી જમીનમાં બફારો થાય છે જેથી છોડના મૂળની અંદર મોટું નુકસાન થાય છે જેના કારણે છોડ લંઘાય છે પીળા પડે છે અને અંતે ઊભા સુકાઈ જાય છે...

14/08/2025

શું મગફળી માં નોવા ખરેખર કામ કરે છે...??
જાણવા માટે આખો વિડિયો જુવો...
#નોવા

13/08/2025
અંબાલાલ પટેલ ની મોટી આગાહી....!!
13/08/2025

અંબાલાલ પટેલ ની મોટી આગાહી....!!

Address

Amreli

Telephone

+919909482077

Website

Alerts

Be the first to know and let us send you an email when પરમ એગ્રો સેન્ટર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to પરમ એગ્રો સેન્ટર:

Share

Category