આમ આદમી પાર્ટી અમરેલી તાલુકા

  • Home
  • India
  • Amreli
  • આમ આદમી પાર્ટી અમરેલી તાલુકા

આમ આદમી પાર્ટી અમરેલી તાલુકા આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે...�

"ૐ શાંતિ"વડોદરાના હરણી તળાવમાં બોટ પલ્ટી જતા અનેક ભૂલકાઓ સહિત શિક્ષકોના મોતના સમાચારે કાળજું કંપાવી દીધું છે.ઈશ્વર અકસ્મ...
20/01/2024

"ૐ શાંતિ"

વડોદરાના હરણી તળાવમાં બોટ પલ્ટી જતા અનેક ભૂલકાઓ સહિત શિક્ષકોના મોતના સમાચારે કાળજું કંપાવી દીધું છે.

ઈશ્વર અકસ્માતનો અકાળે ભોગ બનેલા ભૂલકાઓને એમના ખોળે સમાવે એવી અંતર મનથી પ્રાર્થના 🙏

01/06/2021
12/09/2020

જય હિંદ,
પ્રણામ,

તાલુકા પંચાયતની ચૂંટણીમાં હું ઇચ્છું છું કે અમરેલી તાલુકાના સૌ યુવાનો ઝંપલાવે અને ઉમેદવારી નોંધાવે

મિત્રો આ સુવર્ણ તક છે આપણે શિક્ષણ આરોગ્ય પાણી જેવા મુળભુત અધિકારો માંટે લડવાનો આ લાભ આપણે સૌ લઈએ અને તાલુકા પંચાયતના સભ્ય બની આપણા વિસ્તારમાં આવતા ગામડાઓનો વિકાસ કરી દેશ સેવામાં આપણો ફાળો આપીએ.

ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં અવાજ ઉઠાવીને આપણા વિસ્તારના લોકોને મદદરૂપ થઇએ અને હિંમત બતાવી ઉમેદવારીનું શસ્ત્ર ઉગામીએ અથવા પાર્ટીના ક્રાંતિકારી કાર્યકર્તા બની લડાઈમાં સહકાર આપીએ.

તમારા વિસ્તારમાં આ તક આવી છે, જો કલેકટર બનવા કે મામલતદાર બનવા માટે તનતોડ મહેનત કરતા હોઈએ તો નેતા બનવા માટે પણ આગળ આવીએ.

જે પણ યુવાનો ચૂંટણી લડવા ઈચ્છતા હશે તેને આમ આદમી સહયોગ કરશે. તો ચાલો સૌ સાથે મળીને અધિકાર ની આ લડાઈ લડીએ યુવાનો હિંમત બતાવો અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવો...

નિકુંજભાઈ સાવલીયા - 9033551185.

અમરેલી તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી -અમરેલી

31/08/2020

પૈસા RBI પાસે નથી...🤔
સરકાર પાસે નથી...🤔
જનતા પાસે નથી...🤔
તો ગયા ક્યાં...?

આમ આદમી પાર્ટી કમીગઢ આમ આદમી પાર્ટી લાઠી આમ આદમી બગસરા પાર્ટી  આમ આદમી પાર્ટી જાફરાબાદ આમ આદમી પાર્ટી લીલીયા આમ આદમી પાર...
23/08/2020

આમ આદમી પાર્ટી કમીગઢ આમ આદમી પાર્ટી લાઠી આમ આદમી બગસરા પાર્ટી આમ આદમી પાર્ટી જાફરાબાદ આમ આદમી પાર્ટી લીલીયા આમ આદમી પાર્ટી ધારી સા.કું. આ.પ. કાર્યાલયસા.કું. આ.પ. કાર્યાલય સા.કું. આ.પ. કાર્યાલયસા.કું. આ.પ. કાર્યાલય કાર્યાલય

Address

Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when આમ આદમી પાર્ટી અમરેલી તાલુકા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share