11/04/2026
🌟 ગુજરાત છે તૈયાર – બદલાવનો સમય આવી ગયો છે! 🌟
🗳️ આછોદ-૨ તાલુકા પંચાયત બેઠક માટે
👉 આમ આદમી પાર્ટી ના ઉમેદવાર
💛 શફીક નારશી (પટેલ મોહમ્મદ શફીક યુસુફ) 💛
🚨 હવે નહીં સહેવું... બદલાઈને રહીશું! 🚨
✋ ચૂંટણી ચિન્હ: "ઝાડુ"
👉 બટન દબાવો અને વિકાસને જીતાડો
📢 આછોદનો એક જ નારો,
👉 શફીક ભાઈ ઉમેદવાર અમારો!
✅ ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ
✅ શિક્ષણ, આરોગ્ય અને સુવિધાઓમાં સુધારો
✅ પારદર્શક અને ઈમાનદાર નેતૃત્વ
🙏 મારા ગામના સગા-સંબંધીઓ, મિત્રો અને યુવાનોને નમ્ર વિનંતી:
👉 શફીક નારશી ( Shafik Narsi ) ને જીતાડો, આછોદમાં પરિવર્તન લાવો!
📞 સંપર્ક: 98246 24139
💥 જમીનિ સ્તર થી પરિવર્તન – હવે આપણો સમય! 💥
#આછોદ #આમઆદમીપાર્ટી #આમઆદમીગુજરાત #આમોદ #ભરૂચ 🗳️💚 Achhod Awe Amod
Aam Aadmi Party Gujarat Gopal Italia