27/01/2025
સરકારી વિજ્ઞાન કૉલેજ,આહવા ખાતે ૨૫મી જાન્યુઆરી,૨૦૨૫ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કરવામાં આવી. મતાધિકારનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી,નવા મતદારોને EPIC વિતરણ અને ચૂંટણી સંદર્ભે કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા.