10/08/2026
ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા હવે હવામાં ઓગળી ગયા છે!
ખેડૂતોની મહેનત અને પરસેવાને યોગ્ય વળતર મળે, તેમની આવક વધે અને ખેતી વધુ મજબૂત બને—આ માટે સરકાર જવાબદાર પગલાં લે તે જરૂરી છે.
📢 ખેડૂતોના પ્રશ્નો માટે અમે સતત અવાજ ઉઠાવતા રહીશું.
ખોટા વાયદા નહીં, ખેડૂતોના હક માટે તાત્કાલિક પગલાં જોઈએ!
✊ ખેડૂતના હક માટે અવાજ ઉઠાવો.
🌾 ખેડૂત બચશે તો ગુજરાત આગળ વધશે.