11/09/2026
🙏 બોલ મારી અંબે… જય જય અંબે… 🙏
🌸 અંબિકા યુવક મંડળ, ઘાટલોડિયા – અમદાવાદ દ્વારા આયોજિત
🥣 ઈડલી સાંભાર – સેવા કેમ્પ 2026 🥣
માતાજીના દર્શનાર્થે પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓની સેવા માટે
આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ❤️
📅 21 થી 23 સપ્ટેમ્બર 2026
📍 પટેલ ફાર્મ, શાહપુરા કંપા, તારંગા બસ સ્ટોપ પાસે
ખેરાલુ–સતલાસણા રોડ, શાહપુરા
🚩 અંબાજી જતા પદયાત્રીઓની નિઃસ્વાર્થ સેવાના 18 વર્ષ 🚩
સેવા એ જ સાધના…
માતાજીની ભક્તિ એ જ શક્તિ… ❤️🙏
🌺 જય અંબે મા 🌺