Pmay-G Ahmedabad

Pmay-G Ahmedabad Pradhan Mantri Awas Yojana - Gramin
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
Ahmedabad
🏡

જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
04/09/2026

જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જીલ્લા ના વિરમગામ તાલુકાના કાયલા અને વેકરીયા ગામના આવાસ શરૂ છે તેવા લાભા...
01/09/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જીલ્લા ના વિરમગામ તાલુકાના કાયલા અને વેકરીયા ગામના આવાસ શરૂ છે તેવા લાભાર્થી ની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ આવાસ ઝડપથી પૂર્ણ કરવા બાબતે તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક સુચના આપવામાં આવી હતી.






Commissionerate of Rural Development, Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકાના વટામણ ગામના આવાસ શરૂ ન કરેલ લાભાર્થીઓની વ્યક્તિ...
20/08/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકાના વટામણ ગામના આવાસ શરૂ ન કરેલ લાભાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લેવામાં આવેલ હતી. તેમજ આવાસ ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી.

Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat
DRDA-AHMEDABAD





પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સીમેજ ગામે શરૂ ન થયેલ આવાસોની મુલાકાત લેવામાં આવ...
20/08/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સીમેજ ગામે શરૂ ન થયેલ આવાસોની મુલાકાત લેવામાં આવી. ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી આવાસ શરૂ ન કરવા અંગેની સમસ્યાઓ જાણી તલાટી કમ મંત્રીશ્રી સાથે સંકલન કરી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat
DRDA-AHMEDABAD





બાવળા તાલુકાના દુર્ગી ગામે જિલ્લાના સ્ટાફ દ્વારા PM-JANMAN અંતર્ગત આવાસોની મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. લાભા...
17/08/2026

બાવળા તાલુકાના દુર્ગી ગામે જિલ્લાના સ્ટાફ દ્વારા PM-JANMAN અંતર્ગત આવાસોની મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. લાભાર્થીઓને બાકી રહેલ કામગીરી પૂર્ણ કરી આવાસ વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat Commissionerate of Rural Development, Gujarat





આવાસ સાથે સ્વચ્છતા – સંપૂર્ણ સુખાકારીપાકા ઘર સાથે શૌચાલય, સ્વચ્છ આંગણું અને યોગ્ય ડ્રેનેજને પૂર્ણ જીવન ગુણવત્તા સાથે જોડ...
14/08/2026

આવાસ સાથે સ્વચ્છતા – સંપૂર્ણ સુખાકારી

પાકા ઘર સાથે શૌચાલય, સ્વચ્છ આંગણું અને યોગ્ય ડ્રેનેજને પૂર્ણ જીવન ગુણવત્તા સાથે જોડવું.





પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ (PMAY-G) અંતર્ગત મોટી કુમાદ, તાલુકો વિરમગામના લાભાર્થી ઠાકોર વીરજીભાઈને મળેલી આવાસ સહાયથ...
10/08/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ (PMAY-G) અંતર્ગત મોટી કુમાદ, તાલુકો વિરમગામના લાભાર્થી ઠાકોર વીરજીભાઈને મળેલી આવાસ સહાયથી પરિવારને મળ્યું સુરક્ષિત અને પાકું ઘર.

✨ PMAY-G – દરેક પરિવારનું પોતાનું પાકું ઘર

DRDA-AHMEDABAD
Pradhan Mantri Awaas Yojana-Gramin, Gujarat
Commissionerate of Rural Development, Gujarat





માત્ર આવાસ નથી, સમગ્ર વિકાસની દિશામાં એક મજબૂત પગલું.
06/08/2026

માત્ર આવાસ નથી, સમગ્ર વિકાસની દિશામાં એક મજબૂત પગલું.





"હરિયાળું ઘર"
04/08/2026

"હરિયાળું ઘર"





31/07/2026





Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Pmay-G Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share