26/08/2026
🌿 ચાલો રમીયે આ નવરાત્રી નવા સરનામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-અમદાવાદ પૂર્વ ને સંગ 🌿
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-અમદાવાદ પૂર્વ દ્વારા આયોજિત "પારિવારિક નવરાત્રી 2026"
🌸 🚩 માં ખોડલના આશીર્વાદ સાથે તૈયાર છો ને સૌ ખેલૈયાઓ " માં ખોડલ " ના ગુણલા ગાવા અને ગરબા રમવા " માં ખોડલ " ના સાનિધ્યમાં સૌ સાથે મળીને હરખભેર " માં ખોડલ " ના નામનો ખમકારો કરીએ 🚩🌸
પારંપરિક ભક્તિ, સંસ્કૃતિ અને પરિવાર ની સાથે ગરબાની અનોખી ઉજવણી હવે આંપણા શહેરમાં નિકોલ ને આંગણે....
📍નવું સ્થળ: નિકોલ ડી-માર્ટ ની સામે, A.M.C. ગ્રાઉન્ડ, અમદાવાદ
🤝 સેવા પરમો ધર્મ 🤝
🚩સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ 🇮🇳
🚩એકતા અમારી ઓળખ, સેવા અમારો સંકલ્પ 🤝સમાજ માટે સમર્પિત✊
🚩धर्म एव हतो हन्ति, धर्मो रक्षति रक्षितः।🚩
🚩तस्माद् धर्मो न हन्तव्यो, मा नो धर्मो हतोऽवधीत्।🚩
" अयं निजः परो वेति गणना लघुचेतसाम्। "
" उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥ "
🚩 સેવા 📿 સંસ્કાર 🙏 સમર્પણ 🚩