DCPZone4 Ahmedabad

DCPZone4 Ahmedabad Official Facebook Account of DCP Zone-4 Ahmedabad Police

06/06/2026
29/05/2026

નાયબ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ શાહીબાગ ખાતે આયોજિત સમર કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું.
બાળકોમાં સર્જનાત્મકતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને વિવિધ કૌશલ્યોના વિકાસને પ્રોત્સાહન આપતો આ સમર કેમ્પ સૌ માટે યાદગાર રહ્યો. તમામ ભાગ લેનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.

26/05/2026

એક નાગરીકની ગુમ થયેલ બેગ તથા ૫,૦૦૦/-રૂપિયા તથા લેપટોપ તથા મોબાઈલ મળી કુલ્લે કિં. ૫૫,૦૦૦/-તથા અગત્યના દસ્તાવેજની શોધખોળ કરી પરત આપતી એરપોર્ટ પોલીસ ઝોન-૪ અમદાવાદ શહેર

24/05/2026

અમદાવાદ શહેરના Shahibaug Police Station દ્વારા પોલીસ કર્મચારીઓના બાળકો તેમજ સ્થાનિક વિસ્તારના બાળકો માટે ઉત્સાહભેર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં સર્જનાત્મકતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે છે.

કેમ્પ દરમિયાન બાળકો માટે રમતગમત, યોગ, ડ્રોઇંગ, ડાન્સ, કરાટે, મ્યુઝિક તેમજ વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને ઉનાળાની રજાઓનો સકારાત્મક અને સર્જનાત્મક ઉપયોગ કરવાની તક મળશે તેમજ તેમની અંદર રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળશે.

સમર કેમ્પમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. કેમ્પમાં તાલીમબદ્ધ માર્ગદર્શકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ નવી બાબતો શીખી શકે અને પોતાના વ્યક્તિત્વના વિકાસ તરફ આગળ વધી શકે.

Ahmedabad City Police દ્વારા આ પ્રકારની પહેલ માત્ર બાળકોના સર્વાંગી વિકાસ માટે જ નહીં, પરંતુ પોલીસ પરિવાર અને સ

24/05/2026

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડેથી અકાસા એર કાર્ગો દ્વારા મોકલાયેલા લગભગ 2.1 કિલોગ્રામ સોનાના આભૂષણો (કિંમત અંદાજે ₹2.58 કરોડ)ની ચોરી થઈ હતી. પોલીસે આ મામલે એક સુનિયોજિત સાજિશનો પર્દાફાશ કરતાં 8 લોકોની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં રોકડ તથા સોનું જપ્ત કર્યું છે.

Gujarat cops arrest 8 for theft of gold worth Rs 2.58 cr from Akasa Air cargo
23/05/2026

Gujarat cops arrest 8 for theft of gold worth Rs 2.58 cr from Akasa Air cargo

છેલ્લા ૦૩ વર્ષના પેન્ડીગ ૬૯ મુદ્દામાલનો નિકાલ કરતી મેઘાણીનગર પોલીસ સ્ટેશન
21/05/2026

છેલ્લા ૦૩ વર્ષના પેન્ડીગ ૬૯ મુદ્દામાલનો નિકાલ કરતી મેઘાણીનગર પોલીસ સ્ટેશન

14/05/2026

અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય તથા ગાંધીનગર જીલ્લામાં તડીપાર હોવા છતાં ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરેલ ઇસમની અટકાયત કરતી એલ.સી.બી. ઝોન- ૪ અમદાવાદ શહેર

Address

Shahibaug
Ahmedabad
380004

Website

Alerts

Be the first to know and let us send you an email when DCPZone4 Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share