BJP Maninagar Vidhansabha

BJP Maninagar Vidhansabha Official Page Of BJP Maninagar Vidhansabha

ભારતીય જનતા પાર્ટી ના આપણા મણિનગર વિધાનસભા ના લોકપ્રિય ઉમેદવાર શ્રી સુરેશભાઈ પટેલ ને આપનો પવિત્ર મત આપી, અપાવી વિજયી બના...
13/12/2017

ભારતીય જનતા પાર્ટી ના આપણા મણિનગર વિધાનસભા ના લોકપ્રિય ઉમેદવાર શ્રી સુરેશભાઈ પટેલ ને આપનો પવિત્ર મત આપી, અપાવી વિજયી બનાવો

તા. ૧૫/૦૭/૨૦૧૭ને શનિવારના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રી રામનાથ કોવિંદજી નું એરપોર્ટ ...
15/07/2017

તા. ૧૫/૦૭/૨૦૧૭ને શનિવારના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદરણીય શ્રી રામનાથ કોવિંદજી નું એરપોર્ટ ખાતે આગમન થવાનું હોઈ તેમનું ભાવભીનું સ્વાગત કરવા ઉપસ્થિત રહેશો.
સ્થળ : એરપોર્ટ, અમદાવાદ

રાજ્યની ભાજપ સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે 'પોષણ સુધા યોજના'નો શુભારંભ. માતાઓને પોષણયુક્ત ભોજન અપાશે
15/07/2017

રાજ્યની ભાજપ સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે 'પોષણ સુધા યોજના'નો શુભારંભ. માતાઓને પોષણયુક્ત ભોજન અપાશે

Welcome  PM Shri Narendra Modi ji on the of tradition and customs.
29/06/2017

Welcome PM Shri Narendra Modi ji on the of tradition and customs.

13/06/2017
રોજગારી સર્જનમાં અવિરત આગળ વધતું ગુજરાત
13/04/2017

રોજગારી સર્જનમાં અવિરત આગળ વધતું ગુજરાત

વલભીપુર તાલુકાના  20 માથી ૧૮  સરપંચ નુ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજી  એ સન્માન કર્યું...
12/04/2017

વલભીપુર તાલુકાના 20 માથી ૧૮ સરપંચ નુ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજી એ સન્માન કર્યું...

02/04/2017

જવાબદારીનો પ્રકાર બદલાયો છે,
જવાબદારી તો આપણી સૌની
એક જ છે. િલવવાની..!

Address

4/B, Kumbhnath Society, Opp. Avkar Hall
Ahmedabad
380018

Telephone

07925469730

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Maninagar Vidhansabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share