Yuva Sangathan BGKP Samaj Ahmedabad

Yuva Sangathan BGKP Samaj Ahmedabad Yuva Sangathan is Wing of Young Members of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj Ahmedabad.

Our Primary Objective is to Connect Young People of Samaj with UGBGKP Samaj Ahmedabad and Professional Enhancement of Youth.

આપણા સમાજના યુવાનો વચ્ચે ધંધાકીય નેટવર્ક મજબૂત બનાવવા માટે યુવા સંગઠન - શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદા...
02/09/2026

આપણા સમાજના યુવાનો વચ્ચે ધંધાકીય નેટવર્ક મજબૂત બનાવવા માટે યુવા સંગઠન - શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ લઈને આવી રહ્યું છે.
*YUVA BUSINESS MEET 2.0*

YBM 2.0 નો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનો વચ્ચે વ્યવસાયિક ઓળખાણ વધારવી, નવા કનેક્શન બનાવવા, બિઝનેસ રેફરન્સ શેર કરવા અને એકબીજાના ધંધામાં વિકાસ માટે સહયોગ વધારવાનો છે.

આજના સ્પર્ધાત્મક સમયમાં યોગ્ય, વિશાળ, અને મજબૂત નેટવર્ક ધંધાના વિકાસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, અને YBM 2.0 તે માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

Presenter તરીકે જોડાતા સભ્યોને પોતાના બિઝનેસ વિશે પ્રેઝન્ટેશન કરવાની તક મળશે, જ્યારે Observer તરીકે જોડાતા સભ્યોને નવા લોકો સાથે મળવા અને બિઝનેસ નેટવર્ક વિસ્તૃત કરવાની તક મળશે.

નીચેની લિંક પર આજે જ રજીસ્ટર કરાવો.

https://bit.ly/bgkpsybm2

YBM 2.0 માં વહેલા તે પહેલા ના ધોરણે 20 Presenters અને 100 Observers ને કન્ફર્મેશન આપવામાં આવશે.

ચાલો, સંગઠનથી વિકાસ તરફ એક નવી શરૂઆત કરીએ અને આપણા સમાજને વ્યવસાયિક રીતે વધુ મજબૂત બનાવીએ.

Happy Rakshabandhan to All !       ❤️
28/08/2026

Happy Rakshabandhan to All !

❤️

24/08/2026

Feedback of Pavan Manojbhai Patel (Ladol) about NextGen Meet 1.0 Organized by Yuva Sangathan of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on 15-Aug-2026, Saturday at Uvarsas Samaj Sankul.

22/08/2026

Feedback of Zeel Yogeshkumar Patel (Unjha) about NextGen Meet 1.0 Organized by Yuva Sangathan of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on 15-Aug-2026, Saturday at Uvarsas Samaj Sankul.

22/08/2026

Feedback of Diya Tushar Patel (Unava) about NextGen Meet 1.0 Organized by Yuva Sangathan of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on 15-Aug-2026, Saturday at Uvarsas Samaj Sankul.

21/08/2026

Feedback of Riya Paresh Patel (Kamali) about NextGen Meet 1.0 Organized by Yuva Sangathan of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on 15-Aug-2026, Saturday at Uvarsas Samaj Sankul.

19/08/2026

ગત ૧૫-ઓગસ્ટ-૨૦૨૬, શનિવાર ના રોજ ઉવારસદ ખાતે યુવા સંગઠન દ્વારા યોજાયેલ NextGen Meet 1.0 માં ૭૫ કરતા વધુ દીકરા અને દીકરીઓએ ભાગ લીધો હતો.

અમને ગર્વ છે કે આપણા સમાજની નવી પેઢીને આપણા શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ સાથે જોડવાનો અમારો સંકલ્પ સાચા અર્થમાં પરિપૂર્ણ થયો છે.

18/08/2026

Feedback of Veda Ravi Patel (Kamali) about NextGen Meet 1.0 Organized by Yuva Sangathan of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on 15-Aug-2026, Saturday at Uvarsas Samaj Sankul.

Address

4th Floor, Raj Tower, Nr. Satadhar Char Rasta, Ghatlodia
Ahmedabad
380061

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva Sangathan BGKP Samaj Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category