03/03/2017
*હવે બેંક માં થી પોતાના જ પૈસા ઉપાડવા માટે આપવાનો 150 રૂપિયા નો ચાર્જ...*
*ATM નો ઉપયોગ 4 વખત જ ફ્રી માં કરી શકાશે....5 વાર કર્યો તો 150 રૂપિયા....6 થી વાર કર્યો તો ફરી 150 રૂપિયા...*
*(દેશ ની સૌથી મોટી બેક SBi ના ગ્રાહકો માટે 3 જ વાર ફ્રી... )*
*વાહ રે મોદી દેશહિત ની ગોળી આપી પેલા પૈસા જમા કરાવ્યા ને હવે ઉપાડવાય નહીં દેવાના....*
*સાલું ખાતું ....મારુ....*
*ખાતા ના પૈસા મારી કમાણી ના....*
*જમા કારાઈયે ત્યારેય ટેક્સ અમારે આપવાનો....*
*ખાતા રાખવા વાળી બેન્ક ને ય એની ATM સર્વિસ,ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ ની સર્વિસો નો ચાર્જ ય અમે આપીએ છીએ.....*
*એ તો ઠીક...*
*તારા ડિજિટલ ના ભૂત ને ધુણતું રાખવા માટે કાર્ડ થી પૈસા ભરીયે તો એના ઉપર નો ટેક્સ ય અમારે ભરવાનો....*
*ને હવે ખાતા માં થી પૈસા ઉપાળિયે તોય તને ટેક્સ આપવાનો...*
*આટલો ટેક્સ લઈ ને ય આપ્યું શું જનતા ને...*
*ગેસ ના બાટલા માં 80 રૂપિયા નો વધારો.... 400 નો બાટલો 800 માં પડ્યો હવે....તો....*
*આ તો લૂંટ ભુરા લૂંટ કર્યું કેવાય....*
*જનતા જોડે લૂંટો.... ને માલ્યા જેવા ને આપો...*
*લૂંટ ભાઈ લૂંટ*
*અમારા જેવી આમ જનતા ને લૂંટી લૂંટી ને માલ્યા જેવાનું દેવાળું ભરવા માટેની સરકાર નહોતી બનાવી અમે....ભાઈ...*