India ki Shaan Ahmedabad

India ki Shaan Ahmedabad This is page about AHMEDABAD , u'll find VIBRANT AHMEDABAD :)

30/09/2025

જો કોઈ બિઝનેસ વુમન હોય અને પોતાના બિઝનેસને આ પેજ પર પોસ્ટ કરવા માંગતી હોય તો અમને DM કરો. સ્ત્રી શક્તિને સમર્પિત નવરાત્રી સ્પેશિયલ.

30/09/2025

Celebrating my 12th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

આ ફોટો ક્યાંનો છે?
09/08/2024

આ ફોટો ક્યાંનો છે?

29/07/2024

હેલો અમદાવાદ કેમ છો. તમારા મિત્રોને સૂચવો અને તમારા પૃષ્ઠના અનુયાયીઓ વધારો.

विशेष ध्यान दें सभी :-इस बार गर्मियों मे लोगों द्वारा पेप्सी, कोका कोला इत्यादि जैसे शीतल पेय पदार्थो के बहिष्कार की मुह...
17/04/2022

विशेष ध्यान दें सभी :-
इस बार गर्मियों मे लोगों द्वारा पेप्सी, कोका कोला इत्यादि जैसे शीतल पेय पदार्थो के बहिष्कार की मुहीम थी,
लोगों को गाइड किया जा रहा था घर पर निम्बू पानी पियें और बाहर गन्ने का रस पियें। ये अन्य विदेशी पेय पदार्थो का बहिष्कार करें।

लेकिन गर्मी आने पर इस तरह अचानक से निम्बू का रेट बढ़ जाना???बाजार मे निम्बू का स्टॉक न मिलना
कहीं बड़ी कॉम्पीनियों का कोई खेल तो नहीं??? 🙄

याद दिला दूँ की ज़ब मिल्क पाउडर बाजार मे आये थे तो उनका मार्किट जीरो था। कंपनियों के काफी प्रयास के बाद भी ज़ब उनके प्रोडक्ट ने बाजार मे पकड़ न बनाई तो मार्किट से दूध खरीद कर इधर उधर फेंका गया था ताकि लोगों को दूध न मिले और वो मिल्क पाउडर खरीदेंगे। बाद मे रेट बढ़ा कर अपने नुकसान की भरपाई भी कर ली गयी और आजतक मार्किट मे जमे बैठे हैं। (यह घटना सत्य है आप गूगल कर सकते हैं )

यह मेरे मन मे आयी एक शंका है जो आप सभी के साथ साझा की है, आप लोगों के विचार आमंत्रित हैं।
°
°

સકારાત્મક પોસ્ટ
03/05/2021

સકારાત્મક પોસ્ટ

03/05/2021

જે લોકો હાલ માં કોરોના થી સાજા થયા છે એ લોકો પ્લાઝ્મા ડોનેટ કરીને જ વેકસીન લેજો કેમ કી વેકસીન લીધા પછી પ્લાઝ્મા નહિ આપી શકાય આ ગ્રુપ ના દરેક જણા ને વિનંતી છે અને લોકો ને પ્લાઝ્મા માટે તૈયાર કરો એક બીજા નું સાથ આપો માનવતા જિંદા રાખો આવા સમય માં 🙏🏻

03/05/2021

તમારી બારી આવે ત્યારે વેકસીન અવશ્ય લો અને દેશ હિત માં બગર લડે ભાગીદાર બનો 🙏🏻

26/04/2021

આપણું આ પેજ નું પરિવાર નાનું છે પરંતુ કોઈ ને જરૂર હોય તો ઇનબૉક્સ કરી શકે છે આપડે પોસ્ટ કરીશુ અને હેલ્પ બનશે એટલી હેલ્પ કરીશુ|

Address

Ahmedabad
Ahmedabad
380004

Website

Alerts

Be the first to know and let us send you an email when India ki Shaan Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share