DCP Zone-6 Ahmedabad City

DCP Zone-6 Ahmedabad City For any Emergency Dial 100 or contact nearest police station

31/08/2025
ઝોન-૬ ના  દાણીલીમડા પો.સ્ટે  વિસ્તારમાં કુલ 17 કિલો 790 ગ્રામ ગાંજાના જથ્થો કુલ કી.રૂ1,77,900/- સાથે એક આરોપી ને પકડી ND...
28/04/2025

ઝોન-૬ ના દાણીલીમડા પો.સ્ટે વિસ્તારમાં કુલ 17 કિલો 790 ગ્રામ ગાંજાના જથ્થો કુલ કી.રૂ1,77,900/- સાથે એક આરોપી ને પકડી NDPS નો કેસ કરી પ્રશંસનીય કામગીરી કરતી દાણીલીમડા પોલીસ Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police

ઝોન 06 વિસ્તારના  દાણીલીમડા  પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 37 જૂના વાહનોની જાહેર હરરાજી યોજી, હરાજીમાં ...
22/04/2025

ઝોન 06 વિસ્તારના દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 37 જૂના વાહનોની જાહેર હરરાજી યોજી, હરાજીમાં ઉપજેલ નાણાં રૂ.1,26,000/-સરકારશ્રીમાં જમા કરાવા માં આવેલ Ahmedabad Police

ઝોન-૬ ના  નારોલ પો.સ્ટે  વિસ્તારમાં કુલ 2 કિલો 105 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપી ને પકડી NDPS  નો કેસ કરી પ્રશંસનીય ...
20/04/2025

ઝોન-૬ ના નારોલ પો.સ્ટે વિસ્તારમાં કુલ 2 કિલો 105 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપી ને પકડી NDPS નો કેસ કરી પ્રશંસનીય કામગીરી કરતી નારોલ પોલીસ Ahmedabad Police

ઝોન 06 વિસ્તારના મણિનગર, ઈસનપુર અને જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 91 જૂના વાહનોની જાહેર હરરાજી...
17/04/2025

ઝોન 06 વિસ્તારના મણિનગર, ઈસનપુર અને જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 91 જૂના વાહનોની જાહેર હરરાજી યોજી, હરાજીમાં ઉપજેલ નાણાં રૂ.5,65,000/-સરકારશ્રીમાં જમા કરાવા માં આવેલ Ahmedabad Police

ઝોન-૬ વિભાગના કાગડાપીઠ પો. સ્ટે વિસ્તારમાં ATM મશીન રૂમમાથી ATM કાર્ડની ચોરી કરી ATM કાર્ડથી પૈસા વિડ્રો કરતા આરોપીને  1...
12/04/2025

ઝોન-૬ વિભાગના કાગડાપીઠ પો. સ્ટે વિસ્તારમાં ATM મશીન રૂમમાથી ATM કાર્ડની ચોરી કરી ATM કાર્ડથી પૈસા વિડ્રો કરતા આરોપીને 176 ATM કાર્ડ સાથે પકડી પ્રશંસનિય કામગીરી કરતી કાગડાપીઠ પોલીસ અમદાવાદ શહેર Ahmedabad Police

ઝોન- 6 વિસ્તારના કાગડાપીઠ પો.સ્ટે ખાતે  2023-24 માં GP Act 82(2) મુજબ કબ્જે કરેલ કુલ 34 વાહનની ગઇકાલ જાહેર હરાજી કરવામાં...
09/04/2025

ઝોન- 6 વિસ્તારના કાગડાપીઠ પો.સ્ટે ખાતે 2023-24 માં GP Act 82(2) મુજબ કબ્જે કરેલ કુલ 34 વાહનની ગઇકાલ જાહેર હરાજી કરવામાં આવેલ Ahmedabad Police

અમદાવાદ શહેર ઝોન 06 વિસ્તારના સાત પોલીસ સ્ટેશન ખાતે 111 વિદેશી દારૂના કેસોમાં પકડાયેલ વિદેશી દારૂ/બિયરની કુલ બોટલ નંગ 59...
09/04/2025

અમદાવાદ શહેર ઝોન 06 વિસ્તારના સાત પોલીસ સ્ટેશન ખાતે 111 વિદેશી દારૂના કેસોમાં પકડાયેલ વિદેશી દારૂ/બિયરની કુલ બોટલ નંગ 5963 કુલ કિંમત રૂ. 15,36,092/- ના મુદામાલ નો કમિટીની હાજરીમાં નાશ કરી નિકાલ કરવામાં આવ્યો. Ahmedabad Police

કાગડાપીઠ પો.સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં પકડી સોના-ચાંદીના દાગીના કુલ્લે રૂ.૩૬,૮૩૦/-ની મત...
06/04/2025

કાગડાપીઠ પો.સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં પકડી સોના-ચાંદીના દાગીના કુલ્લે રૂ.૩૬,૮૩૦/-ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરતી કાગડાપીઠ પોલીસ Ahmedabad Police

મણીનગર પોસ્ટે ઘર ફોડ ચોરી ના ગુનાનો તમામ મુદ્દામાલ કિંમત રૂ.15,96,000 માત્ર 5 દિવસ જેટલા ટૂંકા સમયમાં તેરા તુજકો અર્પણ ક...
05/04/2025

મણીનગર પોસ્ટે ઘર ફોડ ચોરી ના ગુનાનો તમામ મુદ્દામાલ કિંમત રૂ.15,96,000 માત્ર 5 દિવસ જેટલા ટૂંકા સમયમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઝોન-૬ પોલીસ દ્વારા ફરીયાદીને તમામ મુદ્દામાલ સોંપવામાં આવેલ Ahmedabad Police

આજરોજ દાણીલીમડા પો.સ્ટે ખાતે  તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજી કુલ મોબાઇલ નંગ-46 કિંમત રૂ 6,55,590/- નો મુદ્દામાલ પરત સ...
03/04/2025

આજરોજ દાણીલીમડા પો.સ્ટે ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજી કુલ મોબાઇલ નંગ-46 કિંમત રૂ 6,55,590/- નો મુદ્દામાલ પરત સોપી પ્રશંસનીય કામગીરી કરતી દાણીલીમડા પોલીસ. Ahmedabad Police

Address

DEPUTY COMMISSIONER OF POLICE ZONE 6
Ahmedabad
380008

Website

Alerts

Be the first to know and let us send you an email when DCP Zone-6 Ahmedabad City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share