04/06/2026
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવાની ડેકી ડુપ્લીકેટ ચાવીથી ખોલી રોકડા રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી નાશી જનાર આરોપીને ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી સારી કામગીરી કરતી કૃષ્ણનગર પોલીસ 👮