26/02/2026
અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન આસપાસના વિસ્તારમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી, આગળ-પાછળ કરી, નજર ચૂકવીને રોકડ રકમની ચોરી કરતી રીક્ષા ગેંગના આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૩ એ ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરેલ છે.
આ કામે બે આરોપીઓને પકડી રોકડ રૂ.૧૫૦૦૦/- તથા એક ઓટોરિક્ષા કબ્જે કરવામાં આવેલ છે.