04/12/2022
બી.જે. પી વેજલપુર ના ઉમેદવાર અમિતભાઇ ઠાકર દ્વારા આનંદા ગ્લોબલ સ્કૂલ. વેજલપુર..૯૯ વર્ષ ના ભાડા પેટે સરકારી જમીન ઉપર સ્કૂલ બનાવીને... આ સ્કૂલ ઉદ્દગમ સ્કૂલ ને ગેરકાયદેસર મહેસુલ એક્ટ ની શરતભંગ કરીને ચલાવા આપેલ છે...અને આ પેટે કરોડો રૂપિયા મોટુ ભાડુ દર વર્ષે વસુલ કરીને પોતાનો વિકાશ કરેલ છે... વેજલપુર ના દરેક વાલી પોતાના બાળક ની મોંઘી ફીસ ભરવા ત્યાર રહેજો... જો આવા ઉમેદવાર જીતશે તો વેજલપુર ના વાલીઓ ની હાર થશે... તમારે નક્કી કરવાનું છે.. આપણા બાળક નું ભવિષ્ય કોણ સારુ કરશે... ગુજરાત વાલી મંડળ.... ( પ્રમુખ ) આશિષભાઇ કણજારીયા..૯૯૭૯૮ ૯૮૧૫૯...
વેજલપુર વાલી એકતા જિંદાબાદ...