Dr. Jayendrasinh Jadeja

Dr. Jayendrasinh Jadeja This is the official Page of Dr. Jayendrasinh Jadeja. He is the author of the famous book 'Chinagari' published on 3. 9. 2007

He is the main, earliest, and original concept developer of Unique identity numbers adhaar cards in India and demonetization.

26/05/2026

એમને તો માત્ર પગાર થી મતલબ છે! લોકો ઉપર શૂ પહાડ તૂટી પડ્યો છે? એની કઇં પડી નથી!
આવા ને ઘર ભેગા કરો! લોકો ના tax થી પગાર મળે છે આવા ને!

જીવનભર પરિવાર નો આધાર સ્તંભ  એવા બાશ્રી લતાબા અર્જુનદેવસિંહજી ચૂડાસમા ને ભાવભીની શ્રદ્ધાંજલિ
26/05/2026

જીવનભર પરિવાર નો આધાર સ્તંભ એવા બાશ્રી લતાબા અર્જુનદેવસિંહજી ચૂડાસમા ને ભાવભીની શ્રદ્ધાંજલિ

25/05/2026
*બનાસકાંઠા યુવા પાંખ એકદિવસીય પ્રવાસ* યુવા પાંખ ના પ્રભારી શ્રી રુદ્રદતસિંહ વાઘેલા સાહેબ સહ પ્રભારી મહાવીરસિંહ ઝાલા સાહે...
25/05/2026

*બનાસકાંઠા યુવા પાંખ એકદિવસીય પ્રવાસ*
યુવા પાંખ ના પ્રભારી શ્રી રુદ્રદતસિંહ વાઘેલા સાહેબ સહ પ્રભારી મહાવીરસિંહ ઝાલા સાહેબ સહ પ્રભારી વિજયસિંહ વાઘેલા સાહેબ ની સૂચના થી બનાસકાંઠા જિલ્લા યુવા પાંખ દ્વારા આજ રોજ પાટણ જિલ્લા નો પ્રવાસ કરવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી પ્રવિણસિંહ ચૌહાણ ની આગેવાની માં ૫૦ થી વધારે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શરૂવાત ઐતિહાસિક એવી પાટણ ની રાણકી વાવ ની મુલાકાત લઈ ને કરવામાં આવેલ પાટણ ની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ માં વનરાજ ચાવડા એ કરી હતી ત્યાર થી લઈ ને અત્યાર સુધી છેલ્લા ૨૬ વર્ષ થી સતત પાટણ નગર સ્થાપના દિવસ ની ઉજવણી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ દ્વારા કરવામાં આવે છે જેની સૌ પ્રથમ સરૂવાત ડો જયેન્દ્રસિંહ જી જાડેજા સાહેબ દ્વારા ૨૦૦૧ માં કરવામાં આવી હતી એવી ઐતિહાસિક નગરી પાટણ નો ઇતિહાસ જાણવાની અને પ્રવાસ કરવાની દરેક કાર્યકર્તા ને ખૂબ જ મજા આવી ત્યાર બાદ સોલંકી વંશના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા ઈ સ ૧૧૦૦ માં બનાવેલ સહસ્ત્રલિંગ તળાવ ની મુલાકાત લીધી અને ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહ ની પ્રતિમા ને ફૂલ હાર પહેરાવી ને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાટણ ના દાનસિંહ જી જાડેજા (સત્યાર્થી)કુમાર છાત્રાલય પાટણ ખાતે યુવા પાંખ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર તારીખ ૨૭.૯.૨૦૨૬. ના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર પ્રદેશ વર્ક શોપ યુવા પાંખ કાર્યક્રમ વિશે જાણકારી આપી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના યુવા પાંખ ના કાર્યકર્તા ને હાજર રહેવા જાણવામાં આવ્યુ હતું ત્યારબાદ આ વર્ષ દરમ્યાન આગામી તારીખ ૪.૧૦.૨૦૨૬ ના રોજ બનાસકાંઠા જીલ્લા માં વંશ અને વારસો શિબિર આયોજિત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું યુવા સંઘ ના વરિષ્ઠ આગેવાન અને અમારા સૌના આદરણીય શ્રી કે એન સોલંકી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર કે આજ સવારથી જ તેવો અમારી સાથે રહ્યા હતા અને અમારી બધી વ્યવસ્થા તેમના દ્વારા જોવામાં આવી હતી તેમની સાથે પાટણ યુવા પાંખ પ્રમુખ અનુપસિંહ વાઘેલા,ગણેશજી રાજપૂત અને હેમંતસિંહ વાઘેલા ચાણસ્મા યુવા પાંખ પ્રમુખ સાથે રહ્યા હતા પછી અમે બેઠક માં આગામી કાર્યક્રમ માટે વંશ અને વારસો શિબિર માટે કન્વીનર તરીકે યુવા પાંખ ના સવાઈસિંહ રાઠોડ ની અને સહ કન્વીનર તરીકે જગતસિંહ વાઘેલા તથા નરેન્દ્રસિંહ ડાભી ની નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ બેઠક પૂર્ણ કરી જમવાં માટે ગયા હતા જયાં સુંદર મજા નું કાઠિયાવાડી ભોજન બધા જ કાર્યકર્તા સાથે જમ્યા હતા ભોજન બાદ પાટણ ના સમાજ ના અધિકારી શ્રી દિલીપસિંહ જી રાજપુત sp કચેરી કાયદા અધિકારી પાટણ સાહેબ શ્રી ની તેમના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સન્માનપત્ર આપ્યું હતું અને છેલ્લે યુવા સંઘ ના સિનિયર કાર્યકર્તા શ્રી કે એન સોલંકી સાહેબ ના ઘરે ગયા હતા અને તેમની વાતો સાંભળી હતી જેઓ સવારથી જ અમારી સાથે હતા વિશેષ આભાર માનનીય શ્રી મહિપતસિંહ જી જાડેજા પાટણ જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રમુખ શ્રી જેઓનું છેલા એક અઠવાડિયા થી અમને માર્ગદર્શન મળ્યું હતું અમને પ્રેરણા આપી હતી સંજોગો વસાત સાહેબ શ્રી ની આકસ્મિક જરૂરી કામ આવી જવાથી અમારી સાથે મુલાકાત થઈ શકી નોહતી સાહેબ શ્રી દ્વારા ટેલિફોન પર થોડી થોડી વારે અમારી ખબર લેતા હતા અમને કોઈ તકલીફ નથી ને આ તબક્કે યુવા પાંખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.પ્રદેશ માંથી યુવા પાંખ મહામંત્રી શ્રી રૂપેન્દ્રસિંહ ઝાલા મારી સાથે જોડાયા હતા .બીજો આભાર પ્રવિણસિંહ જી ચૌહાણ (બુકણ।) સાહેબ નો જેમણે યુવા પાંખ બનાસકાંઠા જિલ્લા ને પ્રવાસ માટે પ્રોત્સાહિત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
*લી.દિગ્વિજયસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષ યુવા પાંખ*

23/05/2026

સમાજ માટે થાક્યા વગર નો સતત પુરુસાર્થ.......

*અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા વર્ષ 2026-27 દરમ્યાન કરવાનાં કાર્યો/કાર્યક્રમો અને શહેર/જિલ્લા શિબિરો ની વિગતો.*

01. 05/07/2026 સુરેન્દ્રનગર શ્રી રાજ છત્રસાલજી auditorium અને Benquet હોલ નું ઉદ્ઘાટન.
2. 02/08/2026 બનાસકાંઠા જિલ્લા શિબિર
3. 03/09/2026 ભૂચરમોરી શહિદ શ્રધ્ધાંજલિ સમારોહ
4. 13/09/2026 મોરબી જીલ્લા શિબિર
5. 20/09/2026 ભરૂચ જીલ્લા શિબિર
6. 27/09/2026 યુવા પાંખ પ્રદેશ વર્કશોપ સુરેન્દ્રનગર
7. 21/10/2026 જામનગર સરસ્વતી વિદ્યાર્થી સત્કાર સમારંભ
8. 22/10/2026 શરદોત્સવ રાજકોટ
9. 06/12/2026 અમદાવાદ જિલ્લા શહેર - ગ્રામ્ય શિબિર
10. 13/12/2026 બરોડા જીલ્લા શિબિર
11. 20/12/2026 ઝારા શહિદ શ્રધ્ધાંજલિ સમારોહ
12. 27/12/2026 જામનગર જીલ્લા શિબિર
13. 03/01/2027 રાજકોટ જીલ્લા શિબિર
14. 10/01/2027 ભાવનગર જીલ્લા શિબિર
15. 17/01/2027 પાટણ જીલ્લા શિબિર
16. 31/01/2027 આણંદ જીલ્લા શિબિર
17. 11/02/2027 મહારાણી રૂદાબાઇ - વીરસિંહ વાઘેલા અડાલજ કાર્યક્રમ - વસંત પંચમી
18. 22/2/2027 રાજકોટ રાજપૂત સમુહ લગ્નોત્સવ
19. 27/02/2027 પાટણ સ્થાપના દિવસ
20. 04/04/2027 ઇતિહાસ જ્ઞાન કસોટી 4
21. 09/05/2027 જેસલ જાડેજા જન્મ જયંતિ - મહારાણા પ્રતાપ જન્મ જયંતિ
22. 11/05/2027 સોમનાથ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા દિવસ
23. દર મહિનાના છેલ્લા રવિવારે ઓનલાઇન પરિચય મીલન
- શ્રી જયદેવસિંહ ગોહિલ (અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ મહામંત્રી)

ખતરનાક પણ્ સત્ય વ્યંગ
23/05/2026

ખતરનાક પણ્ સત્ય વ્યંગ

11000 કી. મી. સતત આકાશ માં ઉડે છે! આ પક્ષી! માન્યા માં ન આવે એવી તાકાત! કુદરત ની કમાલ! Aeroplane ન કરી શકે! એવી તાકાત!
20/05/2026

11000 કી. મી. સતત આકાશ માં ઉડે છે! આ પક્ષી! માન્યા માં ન આવે એવી તાકાત! કુદરત ની કમાલ! Aeroplane ન કરી શકે! એવી તાકાત!

11,000 kilometers. No food. No rest. No land.Half its brain shuts off. The other half keeps flying.The Bar-tailed Godwit crosses the entire Pacific Ocean in ...

લાખો લોકો ના career સાથે ચેડાં કરનાર  તો જનમટીપની સજા થવી જોઈએ! અને scam બહાર લાવ નાર ને ઈનામ !
20/05/2026

લાખો લોકો ના career સાથે ચેડાં કરનાર તો જનમટીપની સજા થવી જોઈએ! અને scam બહાર લાવ નાર ને ઈનામ !

Shashikant Suthar, a chemistry teacher from Sikar in Rajasthan, was the first to spot the similarities between the NEET question paper and viral PDF that was circulating since May 2, a day before the exam.

નોર્વે ના વડા પ્રધાન એ સરસ જ્વાબ આપ્યો!
20/05/2026

નોર્વે ના વડા પ્રધાન એ સરસ જ્વાબ આપ્યો!

नॉर्वे की पत्रकार हेला लिंग ने 'भारत में लोकतंत्र' और प्रधानमंत्री नरेंद्र मोदी के 'प्रेस कॉन्फ़्रेंस ना करने' के बारे में नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरे से भी बात की.

हेला लिंग वही पत्रकार हैं जिन्होंने पीएम मोदी के नॉर्वे दौरे पर उनसे सवाल पूछा था लेकिन पीएम मोदी बिना जवाब दिए आगे बढ़ गए थे. हेला लिंग इसी के बाद चर्चा में आ गईं.

हेला लिंग ने इस घटनाक्रम के बाद मंगलवार को नॉर्वे के प्रधानमंत्री योनास गार स्टोरे से पूछा, "नॉर्वे भारत को लोकतंत्र क्यों मानता है जबकि भारतीय पीएम पिछले 12 साल से घरेलू स्तर पर कोई प्रेस कॉन्फ्रेंस नहीं कर रहे? क्या फ़्री प्रेस अब लोकतंत्र के लिए ज़रूरी नहीं रह गया?"

इस सवाल के जवाब में नॉर्वे के प्रधानमंत्री ने ये कहा...

છૂટાછેડા હવે "shock"  નથી! આપણે જેને પછાત કહીયે છીયે એ જિલ્લા ઓ માં કુટુંબ જીવન વધુ સ્થિર છે! ચોંકાવનારો વધારો! માત્ર થો...
20/05/2026

છૂટાછેડા હવે "shock" નથી!
આપણે જેને પછાત કહીયે છીયે એ જિલ્લા ઓ માં કુટુંબ જીવન વધુ સ્થિર છે! ચોંકાવનારો વધારો! માત્ર થોડા વર્ષો માં!

"પછાત જિલ્લા" પાસે થી શીખો જીવન કેમ જીવવું?

કેટલીક પૈસા કમાવાનું સાધન પણ બની શકે!?

મોંઘવારી ના આંકડા આવે, GST કલેક્શન ના આંકડા આવે, વરસાદ ના આંકડા આવે.... પણ આજે તો જિલ્લા મુજબ "છૂટાછેડા"ના આંકડા આવ્યા છે. જાણે એવું લાગેછે કે ગૌરવવંત ભારતીય લગ્ન પ્રથા ધીરે ધીરે પતન ની તરફ અગ્રેસર થઈ રહેલ છે સાહેબ. એક સમય હતો માબાપ ના બોલ ઉપર,આબરૂ ઉપર,નામ ઉપર સંબંધ બંધાતા અને ગમ્યુ,નાગમ્યુ તોય જીવનભર પડ્યુપાનુ નિભાવી લેતા.ઘરના કલહ કંકાસ ની બીજા ઘરને કાનોકાન ખબર સુધ્ધા નોતી પડતી અને અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ ના આંધળા અનુકરણે લગ્ન સંસ્થા,સંયુક્ત કુટુંબ પ્રથા ,વડિલો ને આદર,,માનમર્યાદા સર્વ નેસ્તનાબૂદ થઈ ગયુંછે.અને આબધા બદલ આપણે તો દુ:ખ અનુભવીએ છીએ પરંતુ આજની વર્તમાન યુવા પેઢી રજમાત્ર રંજ ના બદલે જાણેકે ગૌરવ અનુભવતી હોય એવુ અપ્રત્યાશિત વર્તન આચરી રહીછે. સમાજ કઇ દિશામા જાય છે, ક્યાં જઈ ને અટકશે ભગવાન જાણે!

ખુબ જ દુ:ખદ  સમાચાર. શ્રી અર્જુનદેવસિંહજીના ધર્મ પત્ની બાશ્રી લતાબા નું દુ:ખદ અવસાન..   પરંમ ક્રૂપાલૂ પરમાત્મા  તેઓના આત...
20/05/2026

ખુબ જ દુ:ખદ સમાચાર. શ્રી અર્જુનદેવસિંહજીના ધર્મ પત્ની બાશ્રી લતાબા નું દુ:ખદ અવસાન..
પરંમ ક્રૂપાલૂ પરમાત્મા તેઓના આત્મા ને શાંતિ આપે

Address

Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Dr. Jayendrasinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Jayendrasinh Jadeja:

Share

Category