29/09/2022
જયારે PM ગુજરાત આવે એટલે ST બસો તેમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાના કામે લગાડી દેવામાં આવે છે, આ વખતે પણ અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ 3 દિવસ સ્કૂલ/કોલેજ નહીં જઈ શકે, લોકોને પણ પરિવહનમાં હાલાકી ભોગવવી પડશે, પરંતુ ભાજપ સરકારને લોકોની પડનારી હાલાકીથી કોઈ મતલબ નથી. તેમને તો બસ PMના કાર્યક્રમમાં ભીડ દેખાય એટલેથી જ મતલબ છે.