09/04/2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⭐*આચાર્યપદવી પ્રસંગે આમંત્રણ*⭐
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
|| શ્રી અભય પાર્શ્વનાથાય નમઃ ||
|| શ્રી કરછુલિકા પાર્શ્વનાથાય નમઃ ||
|| નમો નમઃ શ્રી ગુરુ સાગરાનંદ સુરયે ||
*_સુરત વેસુ મુકામે_*
➖➖➖➖➖➖➖➖➖
🎗️*મારવાડ ૧૧ ગામ વીસા પોરાવાડ જૈન જ્ઞાતીના ગૌરવ (કાછોલીના કુળદીપક)* 🎗️
તથા સાગર સમુદાયના પ્રવચન પ્રભાવક *પૂ. આ. સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા.* ના શિષ્યરત્ન
🔹🔹*વર્ધમાન તપોનિધિ પૂ. ગણિવર્ય શ્રી તીર્થચંદ્રસાગરજી મ.સા. ની આચાર્યપદવી પ્રસંગે આમંત્રણ*🔹🔹
🔸*નિશ્રાદાતા - પદપ્રદાતા* 🔸
સિંહસત્વસ્વામી *પૂ. આ. અશોક સાગર સુરીશ્વરજી મ.સા.*
*🗓️Date: 23/4/2026*
*🎴વૈશાખ સુદ - ૭ ગુરુવાર*
*🕡 પ્રાતઃ ૬:૩૦ વાગે*
*૧૧ વાગે : પ્રભુ પ્રતિષ્ઠા તથા સ્વામીવાત્સલ્ય*
*નિમંત્રક:* વેસુ શ્વે. જૈન સંઘ
આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન - વેસુ, સુરત.
પેઢી મો. નં. : 9879390696
➖➖➖➖➖➖➖➖➖