05/09/2026
'શિક્ષક દિવસ'
મહાન શિક્ષણશાસ્ત્રી, પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતીએ સાદર નમન.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સંકલ્પશક્તિનું સિંચન કરનાર તમામ ગુરુજનોને આજે 'શિક્ષક દિવસ' નિમિત્તે હૃદયપૂર્વક વંદન.