Central United hospital

Central United hospital Super speciality hospital at affordable cost

01/11/2022
19/06/2022

Words cannot express love and appreciation for our fathers. Happy Father's Day to all the wonderful Dad's in the world.

14/04/2020

આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલ સંબોધનમાં 7 (સાત) બાબતોમાં દેશવાસીઓનો સાથ માંગ્યો છે જેમાં સૌને મદદરૂપ થવા વિનંતી છે.

1) ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખવું
2) લોકડાઉન તથા સોશીયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવું
3) રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ વિભાગના નિયમોનું પાલન કરવું
4) આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી
5) ગરીબ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવી
6) વેપાર, ઉદ્યોગના કર્મચારીઓને મદદ કરવી, તેઓને નોકરીમાંથી છુટા કરવા નહિ
7) કોરોના સામે લડતા યોદ્ધાઓ/કર્મચારીઓનું સન્માન કરવું

આ સંદેશો લોકો સુધી પહોંચાડશો

Stay Home # Safe

08/11/2018

Wishing you a memorable Diwali & prosperous new year

28/02/2017

Address

Central United Hospital, Odhav Lake
Ahmedabad
382315

Alerts

Be the first to know and let us send you an email when Central United hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Central United hospital:

Share