Ahmedabad City Police - Vejalpur area

Ahmedabad City Police - Vejalpur area We are now "ONLINE ONDUTY" and we are open for SUGGESTIONS. Please visit the following link: www.ahmedabadcitypolice.org to Share Your Views.

The Objective of this page is to have a direct interface between police & public.We welcome your views,comments and suggestions to help us serve you better & make Vejalpure(Ahmedabad) city safe. This page aims to improve the interaction between citizens & police & will also help in citizens-centric & responsive policing
This site is not for reporting crime and is only monitored during office hour

s - not weekend. In emergency please dial 100. For more information about Ahmedabad city police kindly visit
http://www.ahmedabadcitypolice.org/

તમામ લોકો નો આભાર જે બ્લડ ડોનેશન કરી બાળકો ની જીંદગી માં ખુશી નો રંગ પુર્યો વેજલપુર પી. આઇકે. વી. રાજવી બ્લડ ડોનશન કેમ્પ...
09/07/2023

તમામ લોકો નો આભાર જે બ્લડ ડોનેશન કરી બાળકો ની જીંદગી માં ખુશી નો રંગ પુર્યો

વેજલપુર પી. આઇ
કે. વી. રાજવી

બ્લડ ડોનશન કેમ્પ
ગાંધી હોલ જુહાપુરા

હોળી તથા સબે બારાત નિમિત્તે શાંતી સમિતી ની મીટીંગ રાખવામા આવી વેજલપુર પોલિસ સ્ટેશન માં રાખવામા આવી
04/03/2023

હોળી તથા સબે બારાત નિમિત્તે શાંતી સમિતી ની મીટીંગ રાખવામા આવી વેજલપુર પોલિસ સ્ટેશન માં રાખવામા આવી

આજરોજ એફ.ડી સ્કુલ ના બાળકો સાથે સેમીનાર કરી ચાઈનીઝ દોરી નહી વાપરવા તેમજ તેના નુકસાન અંગે, વિધાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ ...
12/01/2023

આજરોજ એફ.ડી સ્કુલ ના બાળકો સાથે સેમીનાર કરી ચાઈનીઝ દોરી નહી વાપરવા તેમજ તેના નુકસાન અંગે, વિધાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ કરવામાં આવી તેમજ એક્સેન એટ એન.જી.ઓ વેજલપુરની છોકરીઓ સાથે રહી પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી બાબતે માહિતી આપેલ.

માસુમને શિકાર બનાવનારને 20 વર્ષની સજા કરાવનાર અમદાવાદ પોલીસ ( વેજલપુર પોલીસ) 🚓 🚨🚓🚨🚓     👮
11/01/2023

માસુમને શિકાર બનાવનારને 20 વર્ષની સજા કરાવનાર અમદાવાદ પોલીસ ( વેજલપુર પોલીસ) 🚓 🚨🚓🚨🚓

👮

09/01/2023
07/01/2023

ચાઇના દોરીના ટેલરો નંગ- ૫૦ કુલ્લે કિં.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ આગામી ઉત્તરાયણના તહેવાર નિમિ...
30/12/2022

ચાઇના દોરીના ટેલરો નંગ- ૫૦ કુલ્લે કિં.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તકેદારી રાખતી વેજલપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.

ચૂંટણી લક્ષી કામગીરી અલગ અલગ અલગ જગ્યા એ જઇ ને શાંતી અને સલામતી જળવાય એ માટે ડી સી પી જાડેજા સાહેબ તથા પી આઇ રાજવી સાહેબ...
05/12/2022

ચૂંટણી લક્ષી કામગીરી અલગ અલગ અલગ જગ્યા એ જઇ ને શાંતી અને સલામતી જળવાય એ માટે ડી સી પી જાડેજા સાહેબ તથા પી આઇ રાજવી સાહેબ રાઉન્ડમાં
#સેવા #સુરક્ષા #શાંતી

Address

Vejalpure Police Station , Nr. M. C Market
Ahmedabad
380055

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad City Police - Vejalpur area posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ahmedabad City Police - Vejalpur area:

Share