akhil hind mahila parishad ellisbridge shakha

akhil hind mahila parishad ellisbridge shakha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from akhil hind mahila parishad ellisbridge shakha, Social service, paldi chora, paldi, Ahmedabad.

આપણી સંસ્થામાં દિવાળી સ્નેહ સંમેલનના દિવસે ડો. જીનલ ભાઈ શાહે માનસિક સ્વસ્થતા માટે લેક્ચર આપ્યુ હતું,અને ફિટનેસ માટે સરસ ...
28/11/2024

આપણી સંસ્થામાં દિવાળી સ્નેહ સંમેલનના દિવસે ડો. જીનલ ભાઈ શાહે માનસિક સ્વસ્થતા માટે લેક્ચર આપ્યુ હતું,અને ફિટનેસ માટે સરસ જાણકારી આપી હતી.

અખિલ હિન્દ મહિલા પરિષદ એલિસબ્રિજ શાખા સૌ સભ્ય મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કેમ કે મોટી સંખ્યા માં હાજર રહી સંસ્થા નુ ગૌરવ વધાર્યુ છે.🙏🙏🙏

ચિત્ર સ્પર્ધાધોરણ ૨/૩/૪તારીખ -૧૬/૧૨/૨૦૨૩
16/12/2023

ચિત્ર સ્પર્ધા
ધોરણ ૨/૩/૪
તારીખ -૧૬/૧૨/૨૦૨૩

અખિલ હિન્દ મહિલા પરિષદ ખાતે તા 2/૦9/23  ના રોજ નિબંધ સ્પર્ધા ના બાળકો માટે નો ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દ...
11/09/2023

અખિલ હિન્દ મહિલા પરિષદ ખાતે તા 2/૦9/23 ના રોજ નિબંધ સ્પર્ધા ના બાળકો માટે નો ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરેક વિજેતા બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન👏🏻

કૂલ ૧૦ શાળા એ ભાગ લીધો હતો. કુલ 12 બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.

સંસ્થામા મસાલા તથા અથાણાં, નાસ્તા નુ વેચાણ ચાલુ છે.
ટુક સમય મા લીંબુ ના અથાણાં નુ વેચાણ ચાલુ થશે
તેની જાણ અગાઉ msg થી કરવામાં આવશે

Address

Paldi Chora, Paldi
Ahmedabad
380007

Website

Alerts

Be the first to know and let us send you an email when akhil hind mahila parishad ellisbridge shakha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to akhil hind mahila parishad ellisbridge shakha:

Share

Category