Shree Bhoi Samaj Seva Foundation

Shree Bhoi Samaj Seva Foundation શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ,ગુજરાત પ્રદેશ
(સેવા-શિક્ષા-ઉન્નતી)

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ સૌ હોળી અને ધુળેટી ની શુભેચ્છાઓ
04/03/2026

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ સૌ હોળી અને ધુળેટી ની શુભેચ્છાઓ

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી ડૉ.હર્ષદભાઈ મંગળભાઈ મહેરા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ માં મીડિયા વિભા...
28/01/2026

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી ડૉ.હર્ષદભાઈ મંગળભાઈ મહેરા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ માં મીડિયા વિભાગ ની જિલ્લા કક્ષા ની જવાબદારી પુનઃ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન અને સર્વે જ્ઞાતિ બંધુ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

Harshad Magalbhai Mehra

પ્રજાસત્તાક પર્વ ની હાર્દીક શુભેચ્છાઓ Harshad Magalbhai Mehra Shree Bhoi Samaj Seva Foundation
26/01/2026

પ્રજાસત્તાક પર્વ ની હાર્દીક શુભેચ્છાઓ Harshad Magalbhai Mehra Shree Bhoi Samaj Seva Foundation

સર્વે જ્ઞાતિબંધુઓ ને કુળદેવી આઈ શ્રી ખોડિયાર જયંતિ ની હાર્દિક શુભકામનાઓ Harshad Magalbhai Mehra Shree Bhoi Samaj Seva Fo...
26/01/2026

સર્વે જ્ઞાતિબંધુઓ ને કુળદેવી આઈ શ્રી ખોડિયાર જયંતિ ની હાર્દિક શુભકામનાઓ Harshad Magalbhai Mehra Shree Bhoi Samaj Seva Foundation

Shree Bhoi Samaj Seva Foundation ના પ્રમુખશ્રી ડૉ. હર્ષદ મહેરાએ જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી વધુ એક વખત પ...
03/01/2026

Shree Bhoi Samaj Seva Foundation ના પ્રમુખશ્રી ડૉ. હર્ષદ મહેરાએ જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી વધુ એક વખત પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ નો પરિચય આપ્યો,ગોધરામાં કમલેશ ભોઈના નિઃશુલ્ક શિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી . Harshad Magalbhai Mehra

ગોધરામાં કમલેશ ભોઈના નિઃશુલ્ક શિક્ષણ...

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને પ્રમુખ,સામાજિક અગ્રણી,સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ પંચમહાલ ના પ્રતિનિધિ એવા શ્રી Ha...
02/01/2026

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના ફાઉન્ડર અને પ્રમુખ,સામાજિક અગ્રણી,સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ પંચમહાલ ના પ્રતિનિધિ એવા શ્રી Harshad Magalbhai Mehra ડૉ. હર્ષદભાઈ મહેરા સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ થી સૌ ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ Harshad Magalbhai Mehra
01/01/2026

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ થી સૌ ને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ Harshad Magalbhai Mehra

ખુબ જ આઘાત ભર્યા સમાચાર છે, સમાજ ને બહુ મોટી ખોટ કહેવાય, પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે અને મા ખોડિયાર એમના પરીવાર જનો ને...
16/12/2025

ખુબ જ આઘાત ભર્યા સમાચાર છે, સમાજ ને બહુ મોટી ખોટ કહેવાય, પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે અને મા ખોડિયાર એમના પરીવાર જનો ને આ આઘાત ને સહન કરવા શક્તિ આપે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ સૌ ને જય ખોડિયાર.......સૌને નુતનવર્ષાભિનંદન
22/10/2025

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન તરફ સૌ ને જય ખોડિયાર.......
સૌને નુતનવર્ષાભિનંદન

26/08/2025

*GOLD FOR INDIA 🇮🇳🏋️‍♀️PREETISMITA BHOI CLINCHED THE GOLD 🥇 MEDAL IN WOMEN'S 44 KG CATEGORY AT THE COMMONWEALTH WEIGHTLIFTING CHAMPIONSHIP GAME AHMEDABAD GUJARAT - 2025🏋️‍♀️*

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભોઈ ના પિતાશ્રી તેમજ આપણી સંસ્થા ના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ...
26/06/2025

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભોઈ ના પિતાશ્રી તેમજ આપણી સંસ્થા ના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મહેરા સાહેબ ના સસરા શ્રી સ્વ.ઈશ્વરભાઈ પૂંજાભાઈ ભોઈ નું ગત તા.૨૪-૦૬-૨૦૨૫ ના રોજ ધામગમન થયેલ છે.જેમનું બેસણું તા.૩૦-૦૬-૨૦૨૪ ને સોમવાર ના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમ્યાન રાખવા માં આવેલ છે.

Shree Bhoi Samaj Seva Foundation Harshad Magalbhai Mehra Bhupendra Bhoi

Address

Ahmedabad

Telephone

+919662006333

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bhoi Samaj Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Bhoi Samaj Seva Foundation:

Share

Category