Bhargav vyas Gota Bjp

Bhargav vyas Gota Bjp ભાર્ગવ વ્યાસ
પ્રમુખ
ગોતા વોર્ડ ભાજપ

પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ...
21/07/2026

પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ...

18/07/2026

સરકારી અધિકારીઓ પર હુમલો અને વસૂલીના કેસમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા એ વાતની સાબિતી છે કે વસૂલી, મારામારી અને ગેરકાયદેસર કબ્જા જ હવે AAPની રાજનીતિનો અસલી 'ટ્રેડમાર્ક' બની ગયા છે!

ભારત દેશ ના બે સફળ અને અસરદાર ગૃહ મંત્રી 🇮🇳
15/06/2026

ભારત દેશ ના બે સફળ અને અસરદાર ગૃહ મંત્રી 🇮🇳

06/06/2026
આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ....
05/06/2026

આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ....

ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી Gautam Kathiriya ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.પ્રભુ શ્રીના આશીર્વ...
01/06/2026

ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી Gautam Kathiriya ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રભુ શ્રીના આશીર્વાદથી આપનું જીવન સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યથી પરિપૂર્ણ રહે તેમજ સંગઠન અને સમાજસેવાના ક્ષેત્રે આપ સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો તેવી શુભકામનાઓ.

જન્મદિવસના આ પાવન અવસરે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

"સફળતાના 7 વર્ષ"અમારા માર્ગદર્શક, ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી...
30/05/2026

"સફળતાના 7 વર્ષ"

અમારા માર્ગદર્શક, ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી Amit Shah સાહેબને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે 7 વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભકામનાઓ.

કલમ 370 નાબૂદ કરવી, આતંકવાદ અને નક્સલવાદ પર અસરકારક નિયંત્રણ, નાગરિકતા સુધારા કાયદો (CAA), નવા ફોજદારી કાયદાઓનો અમલ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના અનેક ઐતિહાસિક નિર્ણયો દ્વારા ભારતને વધુ સુરક્ષિત, સશક્ત અને આત્મવિશ્વાસી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રહિત સર્વોપરીના સંકલ્પ સાથે સેવા, સુરક્ષા અને સુશાસનના સફળ 7 વર્ષ માટે હાર્દિક અભિનંદન.

BJP Gandhinagar Loksabha
Amit Shah Gandhinagar Loksabha

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહના મતવિસ્તારના 817 જળાશયો નર્મદાના પાણીથી ભર...
25/05/2026

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહના મતવિસ્તારના 817 જળાશયો નર્મદાના પાણીથી ભરાશે ગૃહમંત્રીએ તાજેતરમાં કરેલી બેઠક બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો અમદાવાદ-ગાંધીનગરના જળાશયો ભરવા હાલ 70 કરોડ ખર્ચાશે..

Amit Shah Gandhinagar Loksabha
Amit Shah

Address

Ahmedabad
Ahmedabad
380060

Telephone

+919726504555

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhargav vyas Gota Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhargav vyas Gota Bjp:

Shortcuts

Share