23/04/2024
સીઇડી દ્વારા આયોજીત ફ્રી સેમીનાર....
Cyber Safety and Digital Wellness with Live Demo
સાયબર સેફટી એન્ડ ડિજિટલ વેલનેસ વીથ લાઇવ ડેમો
(સાયબર સુરક્ષા અને છેતરપીંડીને રોકવા અને તેનો લાઇવ ડેમો સહિત માહિતી)
👇 રજીસ્ટ્રેશન લીંક
https://forms.gle/8w6MVTvkaecR3npT9
🗓️ તારીખઃ ૨૬/૦૪/૨૪ ⏰ ૩.૩૦ કલાકે
🔎 લોકેશનઃ https://maps.app.goo.gl/3bRTUeZc589xuAT47
🏤 સ્થળઃ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન-સીઇડી (ગુજરાત સરકાર દ્વારા સંચાલિત), પ્લોટ નં.૮૭-૮૮, સમ્રાટ નમકીનની બાજુમાં, નરોડા જીઆઇડીસી, નરોડા, અમદાવાદ www.ced.gujarat.gov.in ફોન નં.૦૭૯-૨૨૮૧૪૧૩૭