Auda Reading Center Bopal, Deendayal Samutkarsh Sansthan Sanchalit

Auda Reading Center Bopal, Deendayal Samutkarsh Sansthan Sanchalit Instrumental in providing a good, clean and quality environment for students.

18/10/2022

નમસ્કાર !!!

સેવા પરમો ધર્મ

વિદ્યાર્થીઓને વાંચવા માટે સારું, સ્વચ્છ અને ગુણવકતાયુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે આપણે નિમિત્ત બનીએ એવા હેતુથી વિદ્યાર્થીઓ તથા તમારી જાણમાં હોય તેવાને અમારી સંસ્થા વિષે માહિતી પુરી પાડવા વિનંતી.
ઔડા રીડિંગ સેન્ટરમાં ઉપલબ્ધ સગવડો:
* રમણીય બગીચો
* વિશાળ અને આહલાદક વાતાવરણ
* ૨૦૦ વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તેટલી ક્ષમતા
* વાહનો માટે ભોંયતળિયે પાર્કિંગની વ્યવસ્થા
* વાય - ફાય
* આર. ઓ. વોટર
* વોશરૂમ્સ
* સવારે ૭ થી રાતે ૧૨ વાગ્યા સુધીની વાંચન વ્યવસ્થા- (રવિવારે પણ ઉપલબ્ધ)
* અનુભવી ટ્રસ્ટીમંડળનાં માર્ગદર્શન હેઠળ શિસ્તબધ્ધ વાતાવરણ
* વિવિધ પ્રકારની સમાજ સેવાને લગતી પ્રવૃતિઓનું આયોજન


ટ્રસ્ટી:
દીનદયાળ સમુત્કર્ષ સંસ્થાન સંચાલિત
ઔડા રીડિંગ સેંટર – બોપલ

Address

AUDA Reading Centre, Opp. Kalupur Bank Nr. Madhav Flats-2, Bopal, Ahmedabad-380 058
Ahmedabad
380058

Telephone

+919106313824

Website

Alerts

Be the first to know and let us send you an email when Auda Reading Center Bopal, Deendayal Samutkarsh Sansthan Sanchalit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Auda Reading Center Bopal, Deendayal Samutkarsh Sansthan Sanchalit:

Share

Category