08/04/2024
અબકી બાર 400 પાર..
ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગરના ગાંધીનગર લોકસભાની નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ માં આવેલ વિજયનગર શક્તિકેન્દ્ર ખાતે કાર્યકર્તાઓ દ્વારા નમો યુવા ચૌપાલ કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો સાથે સંવાદ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહ ની ગેરંટી વિશે સૌને માહિતગાર કરી વિકાસની આ યાત્રા ને હજુ આગળ ધપાવવા માટે સૌને અપીલ કરી.
આ પ્રસંગે યુવા મોરચા કર્ણાવતી મહાનગર ના મહામંત્રી શ્રી મયૂરભાઈ પટેલ , મહાનગર ના મંત્રી શ્રી રવિભાઈ પટેલ ,વોર્ડ ના પ્રમુખ શ્રી શાલીનભાઈ શાહ , મહામંત્રી શ્રી પ્રિલભાઈ દેસાઈ અને કાર્યકર્તાઓએ યુવાનો સાથે વાર્તાલાપ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી નમો એપ ડાઉનલોડ કરાવી.
#ફરી_એકવાર_મોદી_સરકાર
#અબકી_બાર_૪૦૦_પાર