Bjp 4 Naranpura Ward

Bjp 4 Naranpura Ward BJP_NARANPURA_WARD

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
04/09/2026

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

22/08/2026

નવી ઊર્જા • યુવા વિચારો • વિકસિત ભારત ..

​RVN MUM 2.0 ના મંચ પરથી શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ નો Gen Z સાથે પ્રેરણાદાયી સંવાદ. .

​યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ આજનું સૌથી મોટું બળ છે. આવો, નવી સોચ અને સક્રિય ભાગીદારી સાથે રાષ્ટ્રનિર્માણના આ સંકલ્પને સાકાર કરીએ. .

12/08/2026

"કોઈપણ વિષયની અંદર વાંચન વગર પારંગત પણ ન થવાય, અને પ્રાથમિક જ્ઞાનની પ્રાપ્તિ પણ ન થાય!"

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની ખૂબ ખ...
12/08/2026

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐. Jagdish Panchal

10/08/2026

આજ રોજ નારણપુરા વોર્ડ ખાતે નારણપુરા ચારરસ્તા થી પલવ ચારરસ્તા સુધી તિરંગા યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ જેમા કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ ,લોકપ્રિય ધારાસભ્ય શ્રી.જીતેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, પુર્વ કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખ શ્રી, મહામંત્રીશ્રીઓ,હોદ્દેદારશ્રીઓ ,કાર્યકર્તાઓ અને દેશ નુ ભવિષ્ય એવા શાળા ના વિદ્યાર્થી ઓ મોટી સંખ્યા મા જોડાયા.

Address

Naranpura
Ahmedabad
380013

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp 4 Naranpura Ward posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share