AMTS-Ahmedabad Municipal Transport Service

AMTS-Ahmedabad Municipal Transport Service Established in the year 1947, the Amdavad Municipal Transport Service (AMTS) is India’s oldest Municipal Transport Corporation for local conveyance.

AMTS runs the public bus service in the city of Amdavad.

07/09/2026
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. 🙏🦚ભગવાન શ્રીકૃષ્ણ સૌના જીવનમાં સુખ, ...
04/09/2026

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. 🙏🦚

ભગવાન શ્રીકૃષ્ણ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ. ✨

કઠવાડા ચાર્જિંગ સ્ટેશન, અમદાવાદ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા આયોજિત ભૂમિપૂજનના શુભ પ્રસંગે AMTS ચેરમેનશ્રી  તથા કમિટીના સભ્ય...
01/09/2026

કઠવાડા ચાર્જિંગ સ્ટેશન, અમદાવાદ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા આયોજિત ભૂમિપૂજનના શુભ પ્રસંગે AMTS ચેરમેનશ્રી તથા કમિટીના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ કરવામાં આવી. 🙏🚌✨

31/08/2026

શ્રાવણ માસ નિમિત્તે AMTS દ્વારા શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલી ધાર્મિક બસ સેવાની સુવિધા અંગે AMTSના ચેરમેનશ્રી તથા કમિટીના સભ્યશ્રીઓએ વિવિધ મંદિરોની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી અને તેમની પાસેથી પ્રતિસાદ મેળવ્યો.

શહેરીજનોને સુવિધાજનક અને સરળ ધાર્મિક યાત્રા મળી રહે તે માટે AMTS દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 🚌🙏

🪢 રક્ષાબંધન પર્વ નિમિત્તે AMTSની વિશેષ ભેટ 🚌રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બહેનો અને બાળકો માટે AMTS દ્વારા નિઃશુલ્ક બસ ...
29/08/2026

🪢 રક્ષાબંધન પર્વ નિમિત્તે AMTSની વિશેષ ભેટ 🚌

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બહેનો અને બાળકો માટે AMTS દ્વારા નિઃશુલ્ક બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ વિશેષ સેવાનો લાભ:

* 👩 બહેનો: ૧,૩૮,૦૨૬ મુસાફરો
* 👧👦 બાળકો: ૩૨,૧૦૧ મુસાફરો
* 🚌 કુલ: ૧,૭૦,૧૨૭ મુસાફરો

શહેરીજનોની સુવિધા અને ખુશી માટે AMTSની સતત સેવા.

29/08/2026

પ્રેમ અને સુરક્ષાના સંબંધને AMTS નો સાથ! 🚍

રક્ષાબંધન નિમિત્તે શહેરની બહેનો અને બાળકોની મુસાફરી સુખદ બનાવવાનો અમારો એક નાનકડો પ્રયાસ. આપ સૌના આ આશીર્વાદ અને સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર! 🙏❤️

28/08/2026

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હેડ ઓફિસ જમાલપુર ખાતે બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા AMTS કમિટીના ચેરમેનશ્રી, કમિટી સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓને પવિત્ર રક્ષાબંધન પર્વની રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી.

રક્ષાબંધનની વિશેષ ભેટ! 🎉ભાઈ-બહેનના અટૂટ સ્નેહના પર્વ પર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ની અનોખી ભેટ! 🎁આજે...
28/08/2026

રક્ષાબંધનની વિશેષ ભેટ! 🎉

ભાઈ-બહેનના અટૂટ સ્નેહના પર્વ પર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ની અનોખી ભેટ! 🎁
આજે રક્ષાબંધન નિમિત્તે શહેરની તમામ બહેનો અને બાળકો માટે AMTS બસમાં ફ્રી મુસાફરી. તમે તમારા ભાઈના ઘરે સુરક્ષિત અને સગવડતાપૂર્વક પહોંચી શકો, એ માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ! 🚌✨

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હેડ ઓફિસ જમાલપુર ખાતે બ્રહ્માકુમારી સંસ્થાની બેહનો  દ્રારા  AMTS કમિટી ના ચેરમે...
27/08/2026

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હેડ ઓફિસ જમાલપુર ખાતે બ્રહ્માકુમારી સંસ્થાની બેહનો દ્રારા AMTS કમિટી ના ચેરમેન શ્રી પરાગ નાઈક, કમિટી સભ્યઓ , અધિકારીઓ અને કર્મચારીઓ ને પવિત્ર રક્ષાબંધન પર્વની રાખડી બાંધી ને ઉજવણી કરવામાં આવી

મહાશિવરાત્રીની સૌ અમદાવાદીઓને મંગલમય શુભેચ્છાઓ.દેવાધિદેવ મહાદેવ અને માઁ પાર્વતીના આશીર્વાદથી સૌના જીવનમાં શાંતિ, સુરક્ષા...
15/02/2026

મહાશિવરાત્રીની સૌ અમદાવાદીઓને મંગલમય શુભેચ્છાઓ.

દેવાધિદેવ મહાદેવ અને માઁ પાર્વતીના આશીર્વાદથી સૌના જીવનમાં શાંતિ, સુરક્ષા અને સુખમય સફર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.

હર હર મહાદેવ!

Address

AMTS-Head Office, Out Side Jamalpur Darwaja
Ahmedabad
380022

Alerts

Be the first to know and let us send you an email when AMTS-Ahmedabad Municipal Transport Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share