પરીવાર સુરક્ષા કવચ

પરીવાર સુરક્ષા કવચ “ પરીવાર સુરક્ષા કવચ “ મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસીએશન પ્રેરિત યોજના

06/05/2026
@ GJ-2 DECO EXPO 2025
15/09/2025

@ GJ-2 DECO EXPO 2025

પરિવાર સુરક્ષા કવચ યોજના વિશે, વેપારીઓ અને તેમના પરિવારજનો ને યોગ્ય માહિતી આપવા માટેની તૈયારીઓ ન ભાગ રૂપે કરવામાં આવેલ એ...
20/08/2025

પરિવાર સુરક્ષા કવચ યોજના વિશે,
વેપારીઓ અને તેમના પરિવારજનો ને યોગ્ય માહિતી આપવા માટેની તૈયારીઓ ન ભાગ રૂપે કરવામાં આવેલ એક મિટિંગ ની યાદગીરી રૂપે થોડા ફોટા અહીં શેર કર્યા છે.

સ્થળ: Amreli 20/08/2021
( ગુજરાત મંડપ એસોસિએશન દ્વારા પરિવાર સુરક્ષા કવચ ( PSK ) યોજના ની સમગ્ર ગુજરાતમાં મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વહેપારી મિત્રો ને યોજના નો લાભ લેવા હેતુ ગુજરાત ના તમામ જીલ્લાઓમા માગૅદશૅન આપવા માટે આજ રોજ અમરેલી જિલ્લા મા મોટા બા ની વાડી ખાતે, પરિવાર સુરક્ષા કવચ યોજના શિબીર નુ આયોજન કરવામાં આવ્યું, જેમા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ચેરમેનશ્રી N.C.U.I, ગુજરાત મંડપ એસોસિએશન ના પ્રમુખ શ્રી જગદીશભાઈ પરમાર, મહામંત્રી શ્રી રાજુભાઇ અમીન, ખજાનચી શ્રી ભીખાભાઈ જયસ્વાલ , અમદાવાદ થી બાબુભાઈ ચૌધરી, દીપેન ભાઈ શાહ, મહેસાણા જીલ્લા થી શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, અમરેલી ના આગેવાન અને ગુજરાત ના ટ્રસ્ટી શ્રી વજુભાઈ ગોલ સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશન ના પ્રમુખ શ્રી અશોકભાઈ સથવારા,મંત્રી શ્રી જતીનભાઈ પટેલ,સહ ખજાનચી શ્રી જીગ્નેશભાઈ પટેલ, હિંમતનગર તાલુકા પ્રમુખશ્રી દશરથભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
પરિવાર સુરક્ષા કવચ યોજના શિબીર નુ સુંદર આયોજન કરવામાં આવ્યું જે બદલ સમગ્ર અમરેલી જિલ્લા ની ટીમને ખુબ ખુબ અભિનંદન. )

🙏🙏
29/07/2025

🙏🙏

🙏
12/06/2025

🙏

12/04/2025

Everyone પરીવાર સુરક્ષા કવચ www.mhea.in

04/04/2025

Decor Expo

Exhibition coming soon. 14,15,16 September 2025. ,Gujarat.

Contact for Booking your stalls, Registration for Entry, on 9898053594, 9824360117.

Hosted by: MANDAP HIRERS & ELECTRICALS ASSOCIATION
Organized by: Mehsana District Mandap & Electrical Association
www.mhea.in
પરીવાર સુરક્ષા કવચ Dharmendra Patel

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when પરીવાર સુરક્ષા કવચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category