Bhautik Patel

Bhautik Patel 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗔𝗰𝘁𝗶𝘃𝗶𝘀𝘁 🇮🇳
𝗥𝗧𝗜 𝗔𝗰𝘁𝗶𝘃𝗶𝘀𝘁 ✍️
જય જવાન જય કિસાન જય સંવિધાન 📖
𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗶𝗻𝗾𝘂𝗶𝗿𝘆- 📧 𝗯𝗵𝗮𝘂𝘁𝗶𝗸𝘀𝘂𝗵𝗮𝗴𝗶𝘆𝗮𝟴𝟵@𝗴𝗺𝗮𝗶𝗹.𝗰𝗼𝗺
(2)

01/06/2026

અલ્યા આયા મોબાઈલ ટાવર ના ઠેકાણા નથી.

29/05/2026

વિવાદ હારે બોવ જૂનો નાતો.

28/05/2026

વાતું તો બોવ મોટી મોટી કરી , એનું કઈ આવું તો નઈ , સુરસુરીયું થઈ ગયું.

27/05/2026

આ યુદ્ધ નો ડખો હજી રહેશે તો હજી ભાવ વધી શકે.

26/05/2026

ટ્રેકટર ને પાર્ક કરી ને 3 દિ દિવ કે દુબઈ ફરવા જઈ શકાય ,બળદ ને પાર્ક કરી ને ના જઇ શકાય.

સંઘર્ષ અને સેવા જેમના જીવનનો આધાર છે એવા આપણા  #નિખિલભાઈ_દોંગા આજે કેન્સર સામે હિંમતભેર લડાઈ લડી રહ્યા છે...સમાજ માટે હં...
26/05/2026

સંઘર્ષ અને સેવા જેમના જીવનનો આધાર છે એવા આપણા #નિખિલભાઈ_દોંગા આજે કેન્સર સામે હિંમતભેર લડાઈ લડી રહ્યા છે...

સમાજ માટે હંમેશા ખભે ખભા મિલાવી ઉભા રહેનાર આ યોદ્ધા માટે આજે આપ સૌની પ્રાર્થના અને આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. 🙏

ચાલો, આપણે સૌ મળીને તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે દિલથી પ્રાર્થના કરીએ.

ભગવાન તેમને શક્તિ આપે, હિંમત આપે અને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા આપે એવી હદયથી પ્રાર્થના…❤️

જય ખોડિયાર માઁ 🚩
જય ગિરનારી 🚩

Nikhil Donga

25/05/2026

સનેડો છે ઇ પોદળા ના કરે. એ ખાલી ધુમાડો કરો.

24/05/2026

7/12 દાખલા બતાવશો તો જ પેટ્રોલ ડીઝલ મળશે.

23/05/2026

મેકઅપ કર્યો હોય તો જ સારા લાગે

22/05/2026

કોક્રોચ જનતા પાર્ટી વિશે જગદીશ મેહતાનો ખુલાસો.

Address

AHMEDABAD
Ahmedabad
382415

Alerts

Be the first to know and let us send you an email when Bhautik Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category