Gujarat Congress Minority Department

Gujarat Congress Minority Department Official Page of Gujarat Pradesh Congress Committee - Minority Department

પાલેજ ઈખર સરભાણ રોડ નું કામ સત્વરે ચાલુ કરવા બાબત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ગુજરાત પ્રદેશ કોંગ્...
19/04/2025

પાલેજ ઈખર સરભાણ રોડ નું કામ સત્વરે ચાલુ કરવા બાબત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયા ના પુર્વ ચેરમેન જુનેદ પટેલ એ પત્ર લખીને રજૂઆત કરી.

Juned Patel
17/04/2025

Juned Patel

09/12/2024

માનનીય મુખ્યમંત્રીશ્રી ને પાલેજ ઈખર સરભાણ રોડ બાબતે કરેલ રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરેલ કાર્યવાહી અંતર્ગત પત્ર

22/05/2024
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયા ચેરમેન તરીકે સફળતા પુર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ જુનેદ પટેલ ને ખ...
14/05/2024

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયા ચેરમેન તરીકે સફળતા પુર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ જુનેદ પટેલ ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ.

न्याय की इस लड़ाई का समर्थन करने के लिए गुजरात के सभी स्मार्ट मतदाताओं को बहुत-बहुत धन्यवाद
07/05/2024

न्याय की इस लड़ाई का समर्थन करने के लिए गुजरात के सभी स्मार्ट मतदाताओं को बहुत-बहुत धन्यवाद

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી વિભાગ નાં ચેરમેન વજીર ખાન પઠાણ દ્વારા કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવ્યું.
07/05/2024

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી વિભાગ નાં ચેરમેન વજીર ખાન પઠાણ દ્વારા કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવ્યું.

अखिल भारतीय कांग्रेस कमेटी अल्पसंख्यक विभाग के राष्ट्रीय संयोजक प्रभारी गुजरात एडवोकेट सुप्रीम कोर्ट  जी छापी, पालनपुर म...
27/04/2024

अखिल भारतीय कांग्रेस कमेटी अल्पसंख्यक विभाग के राष्ट्रीय संयोजक प्रभारी गुजरात एडवोकेट सुप्रीम कोर्ट जी छापी, पालनपुर में आम सभा को संबोधित करेंगे ।

જુનાગઢ ગીર સોમનાથ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર જોટવા હીરાભાઈ નાં સમર્થન માં જાહેર સભા યોજવામાં આવી હતી.જેમાં ગુજરાત કોંગ્...
25/04/2024

જુનાગઢ ગીર સોમનાથ લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર જોટવા હીરાભાઈ નાં સમર્થન માં જાહેર સભા યોજવામાં આવી હતી.જેમાં ગુજરાત કોંગ્રેસ લઘુમતી વિભાગ નાં ચેરમેન વજીર ખાન પઠાણ,ઉપપ્રમુખ નાસીર ખાન પઠાણ જનરલ સેક્રેટરી ગુજરાત કોંગ્રેસ લઘુમતી વિભાગ રિયાઝ ખાન લોહાની એ હાજરી આપી સભા સંબોધિત કરી હતી.

गुजरात प्रदेश कांग्रेस कमेटी अल्पसंख्यक विभाग सोशल मीडिया चेयरमैन Juned Patel  जी को जन्मदिवस पर अनंत बधाई एवं शुभकामनाए...
17/04/2024

गुजरात प्रदेश कांग्रेस कमेटी अल्पसंख्यक विभाग सोशल मीडिया चेयरमैन Juned Patel जी को जन्मदिवस पर अनंत बधाई एवं शुभकामनाएं।

Eid Mubarak
11/04/2024

Eid Mubarak

महान स्वतंत्रता संग्राम सेनानी और भारत सरकार के पहले शिक्षामंत्री भारत रत्न मौलाना अबुल कलाम आज़ाद साहब को उनकी यौमे पैद...
11/11/2023

महान स्वतंत्रता संग्राम सेनानी और भारत सरकार के पहले शिक्षामंत्री भारत रत्न मौलाना अबुल कलाम आज़ाद साहब को उनकी यौमे पैदाइश पर हम सब नम ऑंखों से ख़िराज-ए-अक़ीदत पेश करते हैं।

Address

Rajiv Gandhi Bhavan
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Congress Minority Department posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Congress Minority Department:

Share