અહેમદાબાદ ટીમ ફાઉન્ડેશન -A.T.F

  • Home
  • India
  • Ahmedabad
  • અહેમદાબાદ ટીમ ફાઉન્ડેશન -A.T.F

અહેમદાબાદ ટીમ ફાઉન્ડેશન -A.T.F social issues and Government benifit policies

આ બહુ અગત્યની ભરતી છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં વિવિધ પ્રકારની સરકારી નોકરી માટે.  એક જ ઉદાહરણ - જો વિદેશ મંત્...
06/06/2026

આ બહુ અગત્યની ભરતી છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં વિવિધ પ્રકારની સરકારી નોકરી માટે.
એક જ ઉદાહરણ - જો વિદેશ મંત્રાલયમાં જોબ મળે તો બીજા 5-10 વર્ષમાં તો ભારતના અન્ય દેશોમાં આવેલ દુતાવાસ કે કોન્સ્યુલેટ કચેરીમાં નિમણૂક થઈ શકે અને ઘણા અન્ય લાભ મળે છે.
લાયક યુવાનોને કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાવા માટે ખાસ ભલામણ છે

📢 રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ જાણકારી!રેશનનો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરાવવું અનિવાર્ય.📱 My Ration App અથવા નજીકની ...
06/06/2026

📢 રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ જાણકારી!

રેશનનો લાભ ચાલુ રાખવા માટે e-KYC કરાવવું અનિવાર્ય.
📱 My Ration App અથવા નજીકની રેશન દુકાન પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરો.

📰

06/06/2026



Hanif Sodawa Rafik Shaikhla Er Siraj Shaikh

06/06/2026

✨ 22 May 2026 (Friday) ✨🏆

छोटे-छोटे कदम जब समाज की भलाई के लिए उठते हैं, तो एक दिन सम्मान बनकर लौटते हैं। ❤️

Mahila Utkarsh Mandal द्वारा मिले इस सम्मान के लिए दिल से शुक्रिया। यह ट्रॉफी हमारी नहीं, उन सभी लोगों की है जो समाज को बेहतर बनाने के मिशन में हमारे साथ हैं। 🤝

❤️ Like | 🔄 Share | 💬 Comment

Text:
🏆 Proud Moment
22 May 2026 ❤️
Honoured for Social Service ✨

📚 RTE પ્રવેશ 2026: માતા-પિતા માટે મહત્વની સૂચના!06 થી 08 જૂન 2026 દરમિયાન RTE હેઠળ શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય છે. ...
06/06/2026

📚 RTE પ્રવેશ 2026: માતા-પિતા માટે મહત્વની સૂચના!

06 થી 08 જૂન 2026 દરમિયાન RTE હેઠળ શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકાય છે. ✅

📢 મેગા ડોક્યુમેન્ટેશન કેમ્પ 2026સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સેવાઓ હવે એક જ સ્થળે! ✅📄 આવકનો દાખલો🪪 સિનિયર સિટિઝન ...
05/06/2026

📢 મેગા ડોક્યુમેન્ટેશન કેમ્પ 2026

સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સેવાઓ હવે એક જ સ્થળે! ✅

📄 આવકનો દાખલો
🪪 સિનિયર સિટિઝન કાર્ડ
🏥 આયુષ્માન કાર્ડ
🗳️ ઇલેક્શન કાર્ડ
📕 રેશન કાર્ડ KYC
💍 લગ્ન પ્રમાણપત્ર
🤝 વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન

📅 07 જૂન 2026 (રવિવાર)
⏰ 10:30 AM થી 1:30 PM
📍 દાણીલીમડા, અમદાવાદ

🙏 વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી જરૂરિયાતમંદ લોકો આ સેવાઓનો લાભ લઈ શકે.

Hanif Sodawala Shubhankar Mishra Rafik Shaikh News World 24 I Support Narendra Bhupendra Lalbihari Sahni Abdul Hamid Ansari Ibharahim Bhata Tahir Ali Sah Aahan Rangrej Salman Siddiqui Khedawala Sarfaraz Er Siraj Shaikh Khushii NGO Firoz Shaikh Leelgar Salim

05/06/2026

📢 BTF સેવા કેમ્પ – આપના માટે, આપના પરિવાર માટે

💍 મેરેજ સર્ટિફિકેટ
🏥 આયુષ્માન કાર્ડ

📅 07 જૂન 2026 | ⏰ 10:00 AM – 01:00 PM

📍 દાણીલીમડા, અમદાવાદ

🤝 Bright Together Foundation (BTF) દ્વારા જનસેવાના હેતુથી વિશેષ કેમ્પ.

📢 અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ અને આયુષ્માન કાર્ડ કેમ્પ🗓️ તારીખ: 07 જૂન 2026 (રવિવાર)⏰ સમય: સવારે 10:00 થી બપોરે 01:00 સુ...
05/06/2026

📢 અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ અને આયુષ્માન કાર્ડ કેમ્પ

🗓️ તારીખ: 07 જૂન 2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 01:00 સુધી

💍 મેરેજ સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહો.
🏥 આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

📍 સ્થળ: આયેશા મસ્જિદ નજીક, ઈમરાન રેસિડન્સી, દીપા સોસાયટી, દાણીલીમડા, અમદાવાદ

📞 વધુ માહિતી માટે: +91 98987 82585

✅ જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને વધુમાં વધુ શેર કરો.

04/06/2026

ચાલો આ રવિવારે દાણીલીમડા પટેલના મેદાનમાં?

Address

Barrel Market
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when અહેમદાબાદ ટીમ ફાઉન્ડેશન -A.T.F posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category