03/09/2020
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સ્કુલ ઓફ હ્યુમીનીટીઝ એન્ડ સોશીયલ સાયન્સીસ, ડીપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ દ્વારા તા. 05/09/2020, શનિવાર ના રોજ 12:00 થી 02:00 કલાક દરમ્યાન "Teacher's Day" વિષય પર Online Quiz નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા સૌ કોઈને આમંત્રણ છે. ઉપર દર્શાવેલ તારીખે અને સમયે આ ક્વિઝ શરૂ કરવા માટેની લીંક નીચે મુજબ છે.
https://tinyurl.com/yy8gfsue