BJP Ronak Jain

BJP Ronak Jain BJP IT INCHARGE, SABARMATI VIDHANSABHA

27/12/2023
The new Parliament looks majestic and magnificent…
27/05/2023

The new Parliament looks majestic and magnificent…

27/05/2023

देश है मोदीजी के साथ...

#🇮🇳

તારીખ: 31 માર્ચ 2023 ના રોજ સવારે 10.30 કલાકે ગાંધીનગર લોકસભા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ...
31/03/2023

તારીખ: 31 માર્ચ 2023 ના રોજ સવારે 10.30 કલાકે ગાંધીનગર લોકસભા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા માણસા નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-શિલાન્યાસ કરશે.

વંદનીય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના..🙏
28/12/2022

વંદનીય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના..🙏

ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ નાગરિકો અને કર્મઠ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર #भाजपा_की_प्रचंड_जीत
08/12/2022

ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ નાગરિકો અને કર્મઠ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર

#भाजपा_की_प्रचंड_जीत

કર્ણાવતી મહાનગર ખાનપુર કાર્યાલય ખાતે ગુજરાત ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી એ આઈ.ટી-સોશિયલ મીડિયા વોર રૂમ...
06/12/2022

કર્ણાવતી મહાનગર ખાનપુર કાર્યાલય ખાતે ગુજરાત ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી એ આઈ.ટી-સોશિયલ મીડિયા વોર રૂમ ની મુલાકાત લીધી

જેમાં કર્ણાવતી મહાનગર ના પ્રભારી તેમજ પ્રદેશ ના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ જી, કાર્યકારી અધ્યક્ષ શ્રી પરેશભાઈ લાખાણી જી , ઉપપ્રમુખ શ્રી દર્શકભાઈ ઠાકર, આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગ ના સાયબર યોદ્ધાઓ ઉપસ્થિત રહ્યા.

આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે મુલાકાત કરવાનો વિશેષ અવસર પ્રાપ્ત થયો.

આપણા *નારણપુરા વિધાનસભાના ઉમેદવાર* જનસેવા માટે હંમેશા તત્પર એવા  માનનીય *શ્રી જીતુભાઈ પટેલ સાહેબ* ના જનકલ્યાણ યજ્ઞમાં સમ...
24/11/2022

આપણા *નારણપુરા વિધાનસભાના ઉમેદવાર* જનસેવા માટે હંમેશા તત્પર એવા માનનીય *શ્રી જીતુભાઈ પટેલ સાહેબ* ના જનકલ્યાણ યજ્ઞમાં સમર્થન આપવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી ફોટો અપલોડ કરી, તમારા ફોટા અને નામ વાળી ડિજાઇન તૈયાર કરો.

Link:- 🔗 http://bjpgujarat2022.com/jitendrapatel

*તમારા ફોટો અને નામ વાળી ડિજાઇન તમારા વોટ્સએપ, સ્ટોરી, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અવસ્ય અપલોડ કરો*

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે ગુજરાત #ભરોસાની_ભાજપ_સરકાર ીલશે_ગુજરાત_જીતશે ુજ...
23/11/2022

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે અભયમ હેલ્પલાઈન શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે ગુજરાત

#ભરોસાની_ભાજપ_સરકાર
ીલશે_ગુજરાત_જીતશે
ુજરાત_મેં_બનાવ્યું_છે
#ભાજપ_આવે_છે

આવતીકાલે તારીખ: 22 નવેમ્બર 2022। ના રોજ ગાંધીનગર લોકસભા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ...
21/11/2022

આવતીકાલે તારીખ: 22 નવેમ્બર 2022। ના રોજ ગાંધીનગર લોકસભા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જીની ગુજરાત ખાતે જનસભાઓ

Address

Ahmedabad
380063

Telephone

+917031081081

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Ronak Jain posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Ronak Jain:

Share