આપણું મોટેરા-Motera

આપણું મોટેરા-Motera To do good work and spread happiness for the people of MOTERA

18/06/2026
09/03/2026




લો આવી ગયું આપણી મેટ્રોનું નવું ટાઈમટેબલ...🚇અમદાવાદ-ગાંધીનગરના મુસાફરોની સુવિધા માટે 16/01/2026થી મેટ્રોના ગાંધીનગરના મહ...
16/01/2026

લો આવી ગયું આપણી મેટ્રોનું નવું ટાઈમટેબલ...🚇

અમદાવાદ-ગાંધીનગરના મુસાફરોની સુવિધા માટે 16/01/2026થી મેટ્રોના ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટને કાર્યરત કરવામાં આવ્યો છે. આ રૂટનું વિગતવાર ટાઈમટેબલ આ મુજબ છે...

Most IMP for each & every Voters.  મારો વોટ, મારો અધિકાર SIR અંતર્ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ મહત્વ ની માહિતી.જ્યાંરે...
10/11/2025

Most IMP for each & every Voters.

મારો વોટ, મારો અધિકાર
SIR અંતર્ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ મહત્વ ની માહિતી.

જ્યાંરે સરકારી BLO આપના દ્વારે આવે તે પહેલા આપનો આધાર કાર્ડ નકલ અથવા આધાર નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો, ચૂંટણી કાર્ડની નકલ અથવા માતા પિતા ના ચૂંટણી કાર્ડની નકલ આપની પાસે અવશ્ય રાખો.

તમામ લોકો નીચે ના ફોર્મ ૧ વાર અવશ્ય જોવો.

આ પ્રિન્ટેડ ફોર્મ BLO (બૂથ લેવલ ઓફિસર) લઈને આપના ઘરે ઘરે આવશે જેમાં ફોરમ ભરી માહિતી ભરી ફોટો લગાવી આપને સહી કરી પરત કરવાનું રહેશે.
BLO ૩ વખત તમામ મતદાર નો સંપર્ક કરશે.

BLO ની સાથે બીજા ૩ પ્રકારના ફોર્મ હશે.

(૬) નંબર નું ફોમ હશે તે નવા મતદાર ઉમેરવા માટે હશે.
(૭) નંબર નું ફોર્મ નામ કમી કરવા માટે નું હશે.
(ઉદા :- નકલી, મૃત્યું પામેલ, સ્થળાંતર કરેલ મતદાર માટે.
(૮) નંબર નું ફોર્મ નામ, સરનામું, વિગતો સુધારવા માટે.

આપ સૌ નાગરિકો આવનારા ૪ ડિસેમ્બર સુધીમાં આપનું નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધણી કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહીના સહભાગી થાવ એવી આપ સૌને મારી વિનંતી છે.

06/11/2025

Address

Ahmedabad
380002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું મોટેરા-Motera posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category