BJP Bhavinsinh Nakum

BJP Bhavinsinh Nakum Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Bhavinsinh Nakum, Political Party, Ahmedabad.

30/03/2026

HM Shri Amit Shah addresses Lok Sabha on India’s Decisive Fight Against Naxalism.

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મા.શ્રી Jagdish Panchal જી ના ભવ્ય અભિવાદન સમારોહમાં આપ સૌ કાર્યકર્તા, શુભેચ્છક તેમજ કર્ણાવતી મ...
11/10/2025

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મા.શ્રી Jagdish Panchal જી ના ભવ્ય અભિવાદન સમારોહમાં આપ સૌ કાર્યકર્તા, શુભેચ્છક તેમજ કર્ણાવતી મહાનગરના નાગરિકો ને હાર્દિક આમંત્રણ છે.

🗓️17 ઓક્ટોબર, 2025 શુક્રવાર
🕙 સાંજે 4:30 કલાક
📍સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર, કર્ણાવતી મહાનગર

06/10/2025

"સ્વદેશી અપનાવો – દેશને સશક્ત બનાવો"

06/10/2025

MATRIZE Opinion Poll
Bihar Elections 2025 (243/243)

NDA : 150-160 (49%)
INDI : 70- 85 seats (36%)
JS : 2-5 (7%)

~ IANS poll predicts a comfortable victory for NDA, despite Vote Chori tantrums.

ABP News

06/10/2025

Ferocity and impact of Amit Shah's Maoist terror hunt begin to dawn on you when you listen to Naxal sympathiser Nandini Sundar.
India is in safe hands.

સેવા પખવાડા અંતર્ગત ગતરોજ ગાંધીજયંતી નિમીત્તે સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ નારણપુરા વોર્ડ ખાતે યોજાયો. જે સેવાકાર્ય મા મ...
03/10/2025

સેવા પખવાડા અંતર્ગત ગતરોજ ગાંધીજયંતી નિમીત્તે સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ નારણપુરા વોર્ડ ખાતે યોજાયો. જે સેવાકાર્ય મા મારી સાથે મ્યુ. કાઉન્સિલર,વોર્ડ ના પ્રમુખ, સંગઠન ના હોદ્દેદારો તથા કર્મઠ કાર્યકરો જોડાયા.

ગતરોજ    મહોત્સવ અંતર્ગત નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મ્યુ. કાઉન્સિલરશ્રી,પ્રમુખ, સંગઠનના હોદ્દેદારશ્રી ઓ તથા...
03/10/2025

ગતરોજ મહોત્સવ અંતર્ગત નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મ્યુ. કાઉન્સિલરશ્રી,પ્રમુખ, સંગઠનના હોદ્દેદારશ્રી ઓ તથા કર્મઠ કાર્યકરો સાથે સંઘવી ચારરસ્તા ખાતે શુભલક્ષ્મી કોમ્પલેક્ષ માં ગ્રાહક - દુકાનદારો સાથે સંવાદ કરી સ્ટીકર લાગવાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં યોજાયો હતો.

29/09/2025

આજરોજ મહોત્સવ અંતર્ગત નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મ્યુ. કાઉન્સિલર ,મહામંત્રી,સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા કર્મઠ કાર્યકરો સાથે નવી ટી.પી. ખાતે ગ્રાહક - દુકાનદારો સાથે સંવાદ કરી સ્ટીકર લાગવાનો કાર્યક્રમ યોજાયો હતો.

🪷 કર્ણાવતી મહાનગરના યશસ્વી તથા પરીશ્રમી અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉ઈશ્વર આપને ઉત્તમ સ્વ...
25/09/2025

🪷 કર્ણાવતી મહાનગરના યશસ્વી તથા પરીશ્રમી અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સમૃદ્ધિમય જીવન અર્પે એવી હાર્દિક પ્રાર્થના. 🙏🏻

जनता जनार्दन यानी जनता ही मेरा भगवान है, जिसकी मैं पूजा करता हूँ।- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
18/09/2025

जनता जनार्दन यानी जनता ही मेरा भगवान है, जिसकी मैं पूजा करता हूँ।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

Address

Ahmedabad
380063

Telephone

+919426579611

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Bhavinsinh Nakum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share