WCO Ahmedabad

WCO Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from WCO Ahmedabad, Government Official, Block-A, Polytechnic Campus, Ahmedabad.

તા. ૧૫/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ  ડ્રાઇવ મિશન શક્તિ સ્કિમ એનરોલમેન્ટ સપ્...
15/07/2024

તા. ૧૫/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મિશન શક્તિ સ્કિમ એનરોલમેન્ટ સપ્તાહ ઉજવણી અન્વયે શમા હાઈસ્કુલ દાણીમીમડા ખાતે શાળાના વિદ્યાર્થી સાથે મહિલાલક્ષી યોજનાઓ અને સાયબર સેફ્ટી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા. 12/07/2024ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ  ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી અ...
12/07/2024

તા. 12/07/2024ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી અન્વયે શ્યામઘાટ સ્કુલ ધંધુકા ખાતે સગર્ભા માતાઓ અને આંગણવાડી વર્કર બહેનો સાથે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના (PMMVY) યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તારીખ ૦૯/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ  ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી...
09/07/2024

તારીખ ૦૯/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી અન્વયે તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી માંડલ ખાતે આંગણવાડી વર્કર બહેનો સાથે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના (PMMVY) યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Address

Block-A, Polytechnic Campus
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when WCO Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share