Shakti Gohil-Gheti

Shakti Gohil-Gheti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shakti Gohil-Gheti, Palitana.

06/11/2022
30/10/2022
આજે મારા દીકરા પૃથ્વી નો જન્મદિવસ છે,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🌺🌺🌷🌷
14/09/2022

આજે મારા દીકરા પૃથ્વી નો જન્મદિવસ છે,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🌺🌺🌷🌷

આજે પાલીતાણા 102 વિધાનસભા, બાપા સીતારામ ચોક,જકાત નાકા પાચે કેજરીવાલ ની ગેરેન્ટીકાર્ડ નું રજીસ્ટેશન કરવામાં આવ્યું...એક મ...
13/09/2022

આજે પાલીતાણા 102 વિધાનસભા, બાપા સીતારામ ચોક,જકાત નાકા પાચે કેજરીવાલ ની ગેરેન્ટીકાર્ડ નું રજીસ્ટેશન કરવામાં આવ્યું...એક મોકો કેજરીવાલને..

આજે પાલીતાણા 102,આંબેડકર ચોક ખાતે કેજરીવાલ સાહેબના ગેરેન્ટી કાર્ડ કે જેમાં દર મહિને 300 યુનિટ વીજળી,18 વર્ષ થી ઉપરના મહિ...
10/09/2022

આજે પાલીતાણા 102,આંબેડકર ચોક ખાતે કેજરીવાલ સાહેબના ગેરેન્ટી કાર્ડ કે જેમાં દર મહિને 300 યુનિટ વીજળી,18 વર્ષ થી ઉપરના મહિલાને મહિને 1 હજાર સન્માન રાશિ,ભણેલા યુવાનો ને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી દર મહિને 3000 બેરોજગારી ભથ્થું આ બધુજ પુરી ગેરેન્ટી સાથે,મોબાઈલ રજીસ્ટેશન સાથે ગેરેન્ટી કાર્ડ નું વિતર કરવામાં આવ્યું..2 કલાક માં 200 રજીસ્ટેશન કરવામાં આવ્યું,શક્તિ ગોહિલ (ઘેટી),કેતન મકવાણા,જતીન પારેખ,મલકેશ મકવાણા,અરજણભાઈ મેર

આજે પાલીતાણા 102 વિધાનસભા ના આકોલાળી (જાળીયા) ગામે પ્રોજેક્ટર જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરેલ એમા ગામના જાગૃત યુવાનો વડ...
09/09/2022

આજે પાલીતાણા 102 વિધાનસભા ના આકોલાળી (જાળીયા) ગામે પ્રોજેક્ટર જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરેલ એમા ગામના જાગૃત યુવાનો વડીલો મોટી સંખ્યા માં જોડાયા...

આજે 102 પાલીતાણા વિધાનસભાના,પાલીતાણા વોર્ડ-નો:8 માં વાલ્મિકીવાસ માં અરવિંદ કેજરીવાલજી ના દ્રારા દિલ્લીમાં થયેલ કામોનું પ...
07/09/2022

આજે 102 પાલીતાણા વિધાનસભાના,પાલીતાણા વોર્ડ-નો:8 માં વાલ્મિકીવાસ માં અરવિંદ કેજરીવાલજી ના દ્રારા દિલ્લીમાં થયેલ કામોનું પ્રોજેક્ટર જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..તેમાં જાગૃત જનતાનો સારોએવો પ્રતિસાદ મળ્યો..એક મોકો કેજરીવાલને...

આજે 102 પાલીતાણા વિધાનસભાના ઘેટી ગામે  કેજરીવાલજી ના ગેરેન્ટી કાર્ડ સાથે ડોર ટુ ડોર નું આયોજન કરેલ તેમાં મારી સાથે કેતન ...
07/09/2022

આજે 102 પાલીતાણા વિધાનસભાના ઘેટી ગામે કેજરીવાલજી ના ગેરેન્ટી કાર્ડ સાથે ડોર ટુ ડોર નું આયોજન કરેલ તેમાં મારી સાથે કેતન મકવાણા,મલકેશ મકવાણા અને ભદ્રેશ કાકડીયા જોડાયા..

હાલો પાણી વાળવા
07/09/2022

હાલો પાણી વાળવા

આજે 102 પાલીતાણા વિધાનસભા,પાલીતાણા વોર્ડ-3 ના હથિયાધાર વિસ્તાર માં પ્રોજેકેટર જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું...
06/09/2022

આજે 102 પાલીતાણા વિધાનસભા,પાલીતાણા વોર્ડ-3 ના હથિયાધાર વિસ્તાર માં પ્રોજેકેટર જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તેમાં વીશાળ સંખ્યામાં જનતા જોડાઈ..એજ મોકો કેજરીવાલને...

Address

Palitana

Telephone

8511371371

Website

Alerts

Be the first to know and let us send you an email when Shakti Gohil-Gheti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shakti Gohil-Gheti:

Share