Karuna Sevak Gau Seva Charitable Trust

Karuna Sevak Gau Seva Charitable Trust કરુણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
--> 365 Day's non Stop Seva.
(1)

14/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌભરોસે એક ગૌસેવક ના સહયોગથી*
આજે તા:-14-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (7:975 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

13/08/2026

. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*શકુન્તલા દેવી ગર્ગ અને શિવ નારાયણ ગર્ગ ના સહયોગથી*
આજે તા:-13-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
20 કિલો મગફળી,
50 કિલો ટમેટા,
60 ડઝન કેળા,
મહારાષ્ટ્ર ના નંદુરબાર જીલ્લા નવાપુર તાલુકાના ના ખેકડા કારેધાટ વિસ્તાર ના જંગલ માં વસતાં કપિરાજ ને અર્પણ કર્યા.
🙏જય ગૌમાતા 🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

13/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ભગવાનદાદા સુતરીયા ના સહયોગથી*
આજે તા:-13-8-2026ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
*એક ગાડી લીલો ઘાસચારો (7:030 ટન)*
જ્યાં માત્ર બિમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશ ની સારવાર થાય છે તેવી ઉધના, બમરોલી ખાતે આવેલી *માધવ ગૌશાળા* તથા બિમાર પશુપક્ષી ની સારવાર થાય છે તે *પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ* ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

12/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*E V JEWELERS ના ગોરધનભાઈ રાદડીયા ના સહયોગથી*
આજે તા:-12-9-2025ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 5:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો*
સુરત, મોટા વરાછા, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ખાતે આવેલા "શ્રી 1008 જય જય નંદિમહારાજ જીવદયા ટ્રસ્ટ" સંચાલિત ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*તથા સેવા કરતાં તમામ ગૌસેવકો ને ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

12/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*દર્શન સુરેશભાઈ પ્રજાપતિ (16મી ઓગષ્ટ ના જન્મદિવસ નિમિત્તે) પ્રજાપતિ પરિવારના સહયોગથી*
આજે તા:-12-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (8:065 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

10/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*પરેશભાઈ કોઠીયા ના સહયોગથી*
આજે તા:-10-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (5:865 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

09/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*દાસભાઈ ગજેરા (જામકંડોરણા) ના સહયોગથી*
આજે તા:-9-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (8:440 ટન)*
જ્યાં માત્ર બિમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશ ની સારવાર થાય છે તેવી ઉધના, બમરોલી ખાતે આવેલી *માધવ ગૌશાળા* તથા બિમાર પશુપક્ષી ની સારવાર થાય છે તે *પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ* ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

08/08/2026

. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
*ધરતી ગ્રુપ (બોમ્બે માર્કેટ) ના સહયોગથી*
આજે તા:-8-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ ને.હા.8, કામરેજ, ધોરણપારડી ગામમાં આવેલા
"પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા"
ના વડિલોને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

08/08/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌભરોસે એક દાતાશ્રી ના સહયોગથી*
અનસૂયાબેન રામાણી
આજે તા:-8-8-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (7:170 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશ ની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

Address

Karuna Sevak Gau Seva Charitable Trust(કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ), Akhakhol
Gujarat
394155

Alerts

Be the first to know and let us send you an email when Karuna Sevak Gau Seva Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karuna Sevak Gau Seva Charitable Trust:

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service in Gujarat?

Share

Category